બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / pm narendra modi called him tulsi bhai who chief said i like the name

નેશનલ / WHO ચીફને ગરબા કરતાં જોઈ PM મોદીએ કહ્યું 'તુલસી ભાઈ', ટેડ્રોસે કહ્યું મને આ નામ પસંદ છે કારણ કે...

Arohi

Last Updated: 02:37 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WHO Director-General On Being Called Tulsi Bhai: PM નરેન્દ્ર મોદીના તેમને તુલસી ભાઈ કહીને બાલાવવા પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિર્દેશક ડૉક્ટર ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયેસસે કહ્યું કે "મને નામ પસંદ છે કારણ તે એક ઔષધીય છોડ છે અને તેના ઘણા ફાયદા છે."

  • PM મોદીએ WHOના ચીફને તુલસી ભાઈ કહી બોલાવ્યા 
  • એક સન્મેલન માટે ટેડ્રોસ આવ્યા હતા ગાંધીનગર 
  • ટેડ્રોસે કહ્યું તેમને આ નામ પસંદ આવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિર્દેશક ડોક્ટર ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયેસસનું ભારતમાં સ્વાગત કર્યુ અને તેમણે તુલસી ભાઈ કહીને સંબંધિત કર્યા. ટેડ્રોસ પારંપરિક સારવાર પર ગુજરાતના ગાંધીનગરમાં આયોજીત WHO વૈશ્વિક શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે ગાંધીનગર પહોંચ્યા છે. 

પીએમ મોદી દ્વારા તુલસી ભાઈ કહેવા પર WHOના મહાનિર્દેશક ડૉ.ઘેબ્રેયેસસે કહ્યું કે મને નામ પસંદ છે કારણ કે આ એક ઔષધીય છોડ છે અને તેના ઘણા ફાયદા છે. ડૉ.ઘેબ્રેયેસે એમ પણ કહ્યું કે બધી આવક વર્ગના દેશોને PHCમાં રોકાણ કરવું જોઈએ. 

શેર કર્યો વીડિયો 
મહત્વનું છે કે આયુષ મંત્રાલયે સોશિયલ નેટવર્કિંગ સાઈટ એક્સ પર એક વીડિયો શેર કર્યો છે અને ટેડ્રોસના સન્મેલનમાં સ્વાગત કર્યું. આ વીડિયોમાં તે ગુજરાતી નૃત્ય ડાંડિયા કરતા જોવા મળી રહ્યા છે. તેના પર પ્રતિક્રિયા આપતા PM મોદીએ કહ્યું કે મારા સારા મિત્ર તુલસી ભાઈ નવરાત્રી ઉત્સવમાં શામેલ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ડૉ, ભારતમાં તમારૂ સ્વાગત છે. પ્રધાનમંત્રી મોદીએ 2022માં વૈશ્વિક આયુષ રોકાણ અને નવાચાર સન્મેલન વખતે WHO મહાનિર્દેશકને આ નામ આપ્યું હતું. 

ગાંધીનગરમાં હતું સન્મેલન 
WHO વૈશ્વિક શિખર સન્મેલન 17-18 ઓગસ્ટે ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં આયોજીત કરવામાં આવ્યું હતું. જે આયુષ મંત્રાલયે આયોજીત કર્યું હતું. આ સન્મેલન પારંપરિક ચિકિત્સાના ક્ષેત્રમાં નવીનતમ વૈજ્ઞાનિક પ્રગતિઓની જાણકારી લગાવનાક નિષ્ણાંતો માટે એક પ્લેટફોર્મના રૂપમાં કામ કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ