જાહેરાત / રોજગાર માટે મોદી સરકાર લાવી નવી યોજના : PM મોદી કરાવશે શુભારંભ, પ્રથમ ચરણમાં 25 હજાર લોકોને ફાયદો

PM Modi will launch garib kalyan rojgar yojna, 25 thousand will get employment

કોરોના સંકટના કારણે દેશમાં લાખો શ્રમિકોએ શહેરોથી પલાયન કરીને પોતાના વતન જવું પડ્યું છે. જે બાદ આ શ્રમિકો જે રાજ્યમાં પહોંચ્યા છે ત્યાં રોજગારનું સંકટ ઉભું થયું છે. એવામાં ભારત સરકાર આ શ્રમિકો માટે મોટી યોજના શરુ કરવા જઈ રહી છે. આ યોજનાને ગરીબ કલ્યાણ રોજગાર આપવામાં આવ્યું છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ