ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / PM મોદીની ભવ્ય રેલી, સમગ્ર વિશ્વ માટે શાંતિની સૌથી મોટી પ્રેરણાભુમિ બનશે અમદાવાદ

હર્ષોત્સુક / PM મોદીની ભવ્ય રેલી, સમગ્ર વિશ્વ માટે શાંતિની સૌથી મોટી પ્રેરણાભુમિ બનશે અમદાવાદ

Last Updated: 07:25 PM, 25 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાખો લોકોની જનમેદની હાલ રોડ શોની રાહ જોઇને ઉભા છે. સજ્જડ બંદોબસ્ત વચ્ચે પણ લોકો પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે કલાકોથી ઉભા છે. પીએમ રોડ શો માટે લાખો લોકો આવ્યા છે.

ADVERTISEMENT

PM Modi Ahmedabad Road show Live : PM મોદી 25 અને 26 ઓગસ્ટ એમ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. આજે સાંજે તેઓ નિકોલમાં સભા ગજવવાના છે. 25 ઓગસ્ટે સાંજે તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા નિકોલ આવશે. નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવશે. ત્યાર બાદ વિશાળ જનસભા યોજશે. જેમાં 5477 કરોડનાં વિકાસકાર્યાના લોકાર્પણ-ખાત મુહૂર્ત પણ કરશે. જેના પગલે સમગ્ર નિકોલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

પીએમ મોદી નિકોલ જવા માટે રવાના

લાખો લોકોની જનમેદની હાલ રોડ શોની રાહ જોઇને ઉભા છે. સજ્જડ બંદોબસ્ત વચ્ચે પણ લોકો પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે કલાકોથી ઉભા છે. પીએમ રોડ શો માટે લાખો લોકો આવ્યા છે. પોલીસ માટે પણ રોડ શો મોટો પડકાર છે. અમદાવાદ પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. પીએમ મોદી એરપોર્ટથી નિકોલ નિકળવા માટે રવાના થઇ ચુક્યાં છે. પીએમ અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતર્યા ત્યારે તેમનું સ્વાગત કરવા માટે ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતનું તમામ મંત્રીમંડળ હાજર રહ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi at ahmedabad PM Modi Ahmedabad Road Show PM Modi at nikol ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ