બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM modi gift for gujarat Statue of Unity railway conectivity

સારા સમાચાર / VIDEO : ગુજરાતની PM મોદીની મોટી ભેટ, 6 રાજ્યો સાથે કેવડિયાને કરાયું કનેક્ટ

Gayatri

Last Updated: 11:20 AM, 17 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદી આજે કેવડિયા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યુ આજે કેવડિયા માટે 6 રાજ્યની 8 ટ્રેનની સેવા શરૂ થઈ

  • Cm રૂપાણી પહોંચ્યા કેવડિયા
  • Dycm નીતિન પટેલ પણ હાજર
  • PM મોદી આજે કેવડિયા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યુ
  • આજે કેવડિયા માટે 6 રાજ્યની 8 ટ્રેનની સેવા શરૂ 

PM મોદીએ 6 રાજ્યોથી SOU સુધીની ટ્રેનનું ઓનલાઈન લોકાપર્ણ કર્યુ, CM રૂપાણી, DyCM નીતિન પટેલ, રેલ મંત્રી પીયુષ ગોયલ કેવડિયા ખાતે હાજર રહ્યા. 

 

 

કેવડિયાને 6 રાજ્યની રેલવે કનેક્ટિવિટી સાથે જોડાશે. PM મોદી ડિજીટલ માધ્યમથી  લોકાર્પણ કરશે. આ પ્રસંગે  કેવડિયામાં કેન્દ્રીય રેલમંત્રી પિયુષ ગોયલ અને CM વિજય રૂપાણી  ઉપસ્થિત રહેશે.  અમદાવાદ, દિલ્હી, ચેન્નઇ, વારાણસી, દાદર, રેવા, પ્રતાપનગરથી રેલ સેવા શરૂ થશે. કેવડિયાથી બે મેમુ ટ્રેન સેવાનો આજથી પ્રારંભ થશે. કેવડિયા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન છે. 

વડાપ્રધાન દ્વારા ઈ-પ્રસ્થાન કરાવવામાં આવનારી 8 ટ્રેનોની વિગતો આ મુજબ છે

  1.  ટ્રેન નં- 09103/04- કેવડિયા થી વારાણસી- મહામના એક્સપ્રેસ (સાપ્તાહિક)
  2.  ટ્રેન નં- 02927/28- દાદર થી કેવડિયા - દાદર- કેવડિયા એક્સપ્રેસ (દૈનિક)
  3.  ટ્રેન નં- 09247/48- અમદાવાદ થી કેવડિયા - જનશતાબ્દી એક્સપ્રેસ (દૈનિક)
  4.  ટ્રેન નં- 09145/46- કેવડિયા થી હઝરત નિઝામુદ્દીન- નિઝામુદ્દીન- કેવડિયા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (દ્વિ-સાપ્તાહિક).
  5.  ટ્રેન નં- 09105/06- કેવડિયા થી રીવા- કેવડિયા-રીવા એક્સપ્રેસ (સાપ્તાહિક)
  6.  ટ્રેન નં- 09119/20- ચેન્નઈ થી કેવડિયા- ચેન્નઈ-કેવડિયા એક્સપ્રેસ (સાપ્તાહિક)
  7.  ટ્રેન નં- 09107/08- પ્રતાપનગર થી કેવડિયા- મેમૂ ટ્રેન (દૈનિક)
  8.  ટ્રેન નં- 09109/10- કેવડિયા થી પ્રતાપનગર- મેમૂ ટ્રેન (દૈનિક)

કેવડિયાનું ભાડું

સ્થળ 2 સીટીંગ 2 સ્લીપર 3 એસી 2 એસી 1 એસી
વડોદરા રૂ.75 રૂ.175 રૂ.555 રૂ.760 રૂ.1255
દાદર રૂ.185 રૂ.310 રૂ.800 રૂ.1120 રૂ.1878
દિલ્હી રૂ.320 રૂ.535 રૂ.1400 રૂ.1990  
રેવા રૂ.415 રૂ.690 રૂ.1820 રૂ. 2610  
વારાણસી રૂ.470 રૂ.770 રૂ.2020 રૂ.2910  
ચેન્નઈ રૂ.435 રૂ.710 રૂ.1860 રૂ.2675

સંકળાયેલા મુદ્દાઓ

PM modi cm rupani statue of unity પીએમ મોદી સીએમ રૂપાણી Statue of Unity
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ