બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ખેડૂતોને ક્યારે મળશે 24મો હપ્તો? સાથે ચેક કરો કે તમારી યોગ્યતા છે કે નહીં?
5 ફોટો ગેલેરી
Last Updated: 02:26 PM, 10 July 2026
1/5
ભારત સરકાર ખેડૂતો માટે 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના' ચલાવે છે, જેના દ્વારા પાત્ર લાભાર્થીઓને આર્થિક લાભ આપવામાં આવે છે.આ યોજના હેઠળ ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત 2,000 રુપિયા મળે છે અને હવે 24મો હપ્તો બહાર પાડવામાં આવનાર છે. તો, શું તમને 24મા હપ્તાનો લાભ મળશે? આ યોજના સાથે જોડાયેલા ખેડૂતો તપાસ કરી શકે છે કે તેઓ આ લાભ મેળવવા માટે પાત્ર છે કે નહીં...
2/5
3/5
4/5
5/5
ત્યારબાદ તમારો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો, જો તમને તે યાદ ન હોય, તો 'Know Your Registration Number' પર ક્લિક કરીને તમે તે જાણી શકો છો. હવે, કેપ્ચા ભરો અને 'Get Details' બટન પર ક્લિક કરો. આ પછી, તમે તમારું સ્ટેટસ જોઈ શકશો અને જાણી શકશો કે તમે હપ્તાનો લાભ મેળવવા માટે પાત્ર છો કે નહીં.(Disclaimer અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ