ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પ્લાસ્ટિકની ડોલ કે બકેટ પર પર જામી ગયેલી સફેદ-પીળી પોપડી સાબુથી નહીં, આ 3 ઘરગથ્થુ વસ્તુઓથી કરો સાફ

photo-story

6 ફોટો ગેલેરી

Plastic Bucket Cleaning Tips / પ્લાસ્ટિકની ડોલ કે બકેટ પર પર જામી ગયેલી સફેદ-પીળી પોપડી સાબુથી નહીં, આ 3 ઘરગથ્થુ વસ્તુઓથી કરો સાફ

Last Updated: 12:08 AM, 6 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પ્લાસ્ટિકની ડોલ પર જામેલ સફેદ-પીળું લેયર વિનેગર, બેકિંગ સોડા કે લીંબુ-મીઠાથી સરળતાથી સાફ થઈ શકે છે. જેમાં ઘસ્યા વગર જ જૂની ડોલને નવી જેવી ચમકાવવાના આ સરળ ઘરેલુ ઉપાયો અપનાવો.

1/6

photoStories-logo

1. પ્લાસ્ટિકની ડોલ

બાથરૂમમાં રોજ વપરાતી પ્લાસ્ટિકની ડોલ અને મગ નવા હોય ત્યારે ચમકદાર લાગે છે, પણ થોડા સમય પછી તેના પર સફેદ કે પીળું લેયર જામી જાય છે. શરૂઆતમાં હળવા ડાઘ દેખાય છે પણ ધીમે ધીમે એટલા જીદ્દી બની જાય છે કે સાબુ કે ડિટરજન્ટથી વારંવાર ઘસવા છતાં સરળતાથી સાફ નથી થતા. કલાકો મહેનત કર્યા પછી પણ ડોલ પહેલાં જેવી ચમકદાર નથી લાગતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કારણ

આનું મુખ્ય કારણ પાણીમાં રહેલા મિનરલ્સ છે. ખારા પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ હોય છે, જે ડોલની સપાટી પર જામી જાય છે. પાણી સૂકાયા પછી આ મિનરલ્સ સફેદ કે પીળી પરત બનાવે છે અને સમય સાથે વધુ જાડી થતી જાય છે. હવે આ જીદ્દી ડાઘ હટાવવા માટે ઘસવાની જરૂર નથી. ઘરમાં રહેલી સામાન્ય વસ્તુઓથી જ સફાઈ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. વિનેગરઅને બેકિંગ સોડા

જો ડાઘ ખૂબ જૂના ન હોય તો બે ચમચી બેકિંગ સોડામાં આધો કપ સફેદ વિનેગર મિક્સ કરીને પેસ્ટ બનાવો. સ્પોન્જ, કપડા કે જૂના ટૂથબ્રશથી આ પેસ્ટ ડાઘવાળી જગ્યા પર લગાવો અને 15-20 મિનિટ રહેવા દો. પછી હળવા હાથે સ્ક્રબરથી ઘસીને સાફ પાણીથી ધોઈ લો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. લીંબુ અને મીઠું

જો પડદી વધુ જાડી ન હોય તો લીંબુને અડધું કાપીને કાપેલા ભાગ પર થોડું મીઠું લગાવો અને ડાઘવાળી જગ્યા પર સારી રીતે ઘસો. જ્યાં ડાઘ વધુ હોય ત્યાં લીંબુનો રસ લગાવીને 10 મિનિટ રહેવા દો. પછી સ્ક્રબરથી ઘસીને ધોઈ લો. લીંબુમાં રહેલો સાઇટ્રિક એસિડ મિનરલ લેયરને ઢીલી કરવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. સાઇટ્રિક એસિડ પાવડર

જો લાંબા સમયથી જાડી પરત જામી હોય તો એક બાલ્ટીમાં ગરમાગરમ પાણી ભરો અને તેમાં 2-3 ચમચી સાઇટ્રિક એસિડ પાવડર નાખીને સારી રીતે ઓગાળો. આ ઘોલને ડાઘવાળી બાલ્ટીમાં 30 મિનિટ રહેવા દો. પછી પાણી કાઢીને સ્ક્રબર અને થોડા ડિશવોશ લિક્વિડથી સાફ કરો અને છેલ્લે સાફ પાણીથી ધોઈ લો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ચમક જાળવી રાખવા માટે

ઉપયોગ બાદ ડોલને ખાલી કરીને ઉંધી રાખો જેથી સપાટી પર પાણી લાંબા સમય સુધી ન જમાય. પાણીના ટીપા સૂકાશે નહીં તો મિનરલ પરત જામવાની સમસ્યા પણ ઘટી જશે.આ સરળ ઘરેલુ ટિપ્સથી જૂની ડોલ અને મગ ફરી નવા જેવા ચમકી ઊઠશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

plastic buckets vinegar stains
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ