બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Photos: Jeth Poonam Do Supernatural Darshan Of Shamlaji, Importance Of Shamlia Darshan Before Rathyatra

ધાર્મિક / Photos: જેઠ પૂનમે કરો શામળાજીના અલૌકિક દર્શન, રથયાત્રા પહેલા શામળિયાના દર્શનનું આગવું મહત્વ

Priyakant

Last Updated: 12:38 PM, 14 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વહેલી સવારથી લોકો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટ્યા, જેષ્ઠા નક્ષત્રમાં આવતી જેઠ પૂર્ણિમાથી ધાર્મિક તહેવારની શરૂઆત

  • શામળાજીમાં જેઠ પૂર્ણિમાની ઉજવણી
  • મોટી સંખ્યામા ભક્તો ઉમટ્યા
  • ભગવાનનો કરવામાં આવ્યો શણગાર

અરવલ્લીના શામળાજીમાં આજે જેઠ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી લોકો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટ્યા હતા. રથયાત્રા પૂર્વેની શામળિયાની પૂર્ણિમાના દર્શનનું એક આગવું મહત્વ છે. જેને લઈ મોટો સંખ્યામાં ભક્તો શામળિયાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. 

શામળાજીમાં આજે જેઠ પૂર્ણિમાની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેષ્ઠા નક્ષત્રમાં આવતી જેઠ પૂર્ણિમાથી ધાર્મિક તહેવારની શરૂઆત થાય છે. જેને લઈ આજે ભગવાન શામળિયાને સોળે શણગારથી સજાવવામાં આવ્યા. વહેલી સવારથી જ ઉમટી પડેલા શ્રધ્ધાળુ અને અબાલ વૃદ્ધ સૌ શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 

જેઠ પૂર્ણિમાથી ધાર્મિક તહેવારની શરૂઆત

શાસ્ત્રો મુજબ જેષ્ઠા નક્ષત્રમાં આવતી જેઠ પૂર્ણિમાથી ધાર્મિક તહેવારની શરૂઆત થાય છે. તો વળી રથયાત્રા પહેલા શામળિયાના દર્શનનું પણ આગવું મહત્વ રહેલું છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ શામળાજી ખાતે ભક્તોને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ