બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કઇ હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડથી કરાવી શકશો મફત સારવાર? એક ક્લિકમાં મેળવો જાણકારી

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / કઇ હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડથી કરાવી શકશો મફત સારવાર? એક ક્લિકમાં મેળવો જાણકારી

Last Updated: 11:35 AM, 19 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વર્ષ 2018માં ભારત સરકારે આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી. આ યોજનાના માધ્યમથી લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે. તમારા શહેરમાં ક્યા ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન યોજના હેઠળ મફત સારવાર મળી શકે છે, તે તમે ઘરે બેઠા જ જાણી શકો છો. જાણો સંપૂર્ણ માહિતી.

1/5

photoStories-logo

1. વેબસાઈટ

સૌપ્રથમ તમે આયુષ્માન ભારત યોજનાની અધિકૃત વેબસાઈટ pmjay.gov.in પર જાઓ. ત્યારબાદ "Find Hospital" વિકલ્પ પર ક્લિક કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. હોસ્પિટલનો પ્રકાર

તેમાં તમારે તમારું રાજ્ય, જિલ્લો અને હોસ્પિટલનો પ્રકાર ખાનગી કે સરકારી હોસ્પિટલ પસંદ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. સારવાર

તમે જે બીમારીની સારવાર મેળવવા માંગો છો, તે બીમારી પણ પસંદ કરી શકશો અથવા એ ઓપ્શન છોડીને આગળ વધી શકશો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. PMJAY

ત્યારબાદ Empanelment Type માં PMJAY પસંદ કરવું પડશે. પછી તમારે કૅપ્ચા કોડ દાખલ કરીને સર્ચ બટન ક્લિક કરવું પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. હોસ્પિટલોની લિસ્ટ

આ પછી આયુષ્માન ભારત યોજનામાં નોંધાયેલા તમામ ખાનગી હોસ્પિટલોની લિસ્ટ તમારી સામે ખુલશે. આ ઉપરાંત તમને આ માહિતી પણ મળી જશે કે કઈ હોસ્પિટલમાં કઈ-કઈ બીમારીઓની સારવાર ઉપલબ્ધ છે

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ayushman Card Benefits Scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ