ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / નવું સોનું મોંઘું થયું , ત્યારે જૂના ઘરેણાં બદલીને નવા ખરીદવા કેટલા યોગ્ય? જાણો ગોલ્ડ એક્સચેન્જના નિયમો અને ખાસ વાતો!

photo-story

6 ફોટો ગેલેરી

બિઝનેસ / નવું સોનું મોંઘું થયું , ત્યારે જૂના ઘરેણાં બદલીને નવા ખરીદવા કેટલા યોગ્ય? જાણો ગોલ્ડ એક્સચેન્જના નિયમો અને ખાસ વાતો!

Last Updated:

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Gold Jewellery: ધનતેરસ પર દાગીના ખરીદવાની પરંપરા જોવા મળે છે આ વખતે સોના-ચાંદી મોઘુ છે ત્યારે જૂના ઘરેણાં બદલીને નવા ખરીદવા કેટલા યોગ્ય? ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષીય સંકેતો અને સોનાની આપ-લે કરતી વખતે શું ધ્યાનમાં રાખવું તે વિશે જાણો.

1/6

photoStories-logo

1. નવા ઘરેણાનો ટ્રેન્ડ

શું ધનતેરસ પર જૂના ઘરેણાં બદલીને નવું સોનું લેવું શુભ છે, કે પછી તેનાથી ઘરની લક્ષ્મી બહાર ચાલ્યા જાય છે? આ વર્ષે, સોનાના ઊંચા ભાવને કારણે આ પ્રશ્ન વધુ લોકો સામે છે. જૂના ઘરેણાં આપીને નવા ઘરેણાં બનાવવાનો ટ્રેન્ડ પણ ઝડપથી વધ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. નવા ઘરેણા

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એક સર્વે મુજબ 76% લોકોએ તેમના જૂના ઘરેણાં બદલીને નવા ઘરેણાં ખરીદવામાં રસ દર્શાવ્યો હતો. આનો અર્થ એ છે કે આ પ્રશ્ન ફક્ત ધાર્મિક નથી, પણ બજેટનો પણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ધનમાં વૃદ્ધિ?

ધનતેરસ પરંપરા સમૃદ્ધિ વધારવા અને ઘરમાં શુભ વસ્તુઓ લાવવા પર ભાર મૂકે છે. આ અર્થમાં જો તમે જૂના અથવા ન વપરાયેલા ઘરેણાંને નવા સોનાથી બદલો છો, તો સંપત્તિ ખતન નથી થતી પરંતુ તેનું રૂપ બદલાઇ રહ્યુ છે. દેખાડા પાછળ વધુ પડતો ખર્ચ ટાળો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. શુભ સમય

હા, ધાર્મિક ભાવ રાખનાર પરિવાર એવુ કરી શકે છે કે પહેલા જૂના ઘરેણાંનું નિરીક્ષણ અને એક્સચેન્જ પ્રક્રિયા પૂર્ણ કરીને અને શુભ સમયે નવા ઘરેણાં અથવા સિક્કો ઘરે લાવી શકે છે. આનાથી પરંપરા અને સુવિધા બંને બની રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ૨૦૨૬ માં શુભ મુહૂર્ત ?

ધનતેરસ 6 નવેમ્બર શુક્રવારના રોજ છે. દિલ્હીમાં, ત્રયોદશી તિથિ સવારે ૧૦:૩૦ વાગ્યે શરૂ થશે. લક્ષ્મી-કુબેર પૂજા અને સ્થિર વૃષભ કાળ સાંજે ૬:૦૨ થી ૭:૫૭ વાગ્યા સુધી ચાલશે. સોનું ખરીદવા માટે ત્રયોદશી શરૂ થયા પછી ઘણા શુભ ચોઘડિયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Dhanteras 2026 Gold Jewellery Gold Exchange
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ