ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ભારતીયોએ વર્ષ 2024માં ગૂગલ પર સૌથી વધુ શું સર્ચ કર્યું? જુઓ કેટેગરી મૂજબ લિસ્ટ
Last Updated: 09:46 PM, 10 December 2024
ADVERTISEMENT
ગૂગલે 2024માં ભારતમાં સૌથી વધુ સર્ચ થયેલી વસ્તુઓનું લિસ્ટ જાહેર કર્યું છે. આ યાદી દર્શાવે છે કે આ વર્ષે ભારતીયોએ ગૂગલ પર સૌથી વધુ શું સર્ચ કર્યું છે. જેમાં મનોરંજન, રમતગમતથી લઈને વર્તમાન પ્રસંગો અને રોજિંદા જીવનની અનેક પ્રકારની વસ્તુઓ સર્ચ કરવામાં આવી હતી. જેમાં IPL, બોલિવૂડ ફિલ્મો અને ગીતોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT

ADVERTISEMENT






સંકળાયેલા મુદ્દાઓ