બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / People Googled 'Kiara Advani Sex Toys' After Her Orgasm Scene In Lust Stories, Reveals Somen Mishra

કિયારાની યારાઈ / કિયારા અડવાણીના આ એક સીનથી વધી ગયું સેક્સ ટોયનું વેચાણ, ગૂગલમાં થવા લાગ્યું સર્ચ

Hiralal

Last Updated: 06:15 PM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ એક્ટ્રેસ કિયારા અડવાણીનો લસ્ટ સ્ટોરીઝનો ક્લાઈમેક્સ સીન વાયરલ થયાં બાદ સેક્સી ટોયસનું વેચાણ ખૂબ વધી ગયું છે.

બોલીવુડ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સેક્સી ટોયસનું વેચાણ વધારી દીધું છે. હકીકતમાં બી ગ્રેડની ફિલ્મ લસ્ટ સ્ટોરીઝમાં તે પરિવારની સામે ચરમસુખ (ક્લાઈમેક્સ)માં જતી હોવાનો સીન વાયરલ થયો હતો. તે જ્યારે ક્લાઈમે્કસમાં હતી ત્યારે બેકગ્રાઉન્ડમાં કભી ખુશી કભી ગમનું ગીત વાગી રહ્યું હતું. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KIARA (@kiaraaliaadvani)

સોમેન મિશ્રાએ કહ્યું કે કિયારાના સીન બાદ વધ્યું સેક્સ ટોય્ઝનું વેચાણ
તાજેતરમાં જ ધર્મા પ્રોડક્શન્સમાં ફિલ્મ પ્રોડ્યુસર અને હેડ ઓફ ડેવલપમેન્ટ સોમેન મિશ્રાએ જણાવ્યું હતું કે કિયારાના સીન બાદ સેક્સ ટોય્ઝનું વેચાણ વધી ગયું છે. તેમણે કહ્યું કે લોકો હવે ગૂગલમાં કિયારા અડવાણીના સેક્સ ટોયસ એવું શોધી રહ્યાં છે. સેક્સ ટોયસના વેચાણમાં 50-55 ટકાનો વધારો થયો કારણ કે લોકો 'કિયારા અડવાણી વાઇબ્રેટર', 'કિયારા અડવાણી સેક્સ ટોય્ઝ'ને ગૂગલ કરી રહ્યા છે. 

વાયબ્રેટર્સે લોકો પર પાડી અસર 
સોમેન મિશ્રાએ એવું કહ્યું કે તેઓ લોકોનાં જીવનમાં, ખાસ કરીને મહિલાઓને આનંદ આપી રહ્યાં છે. લસ્ટ સ્ટોરીઝે અમારા વ્યવસાય માટે શું કર્યું છે તેવું વિચાર્યું નથી. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફિલ્મની આ પ્રકારની અસર પડશે. ફેશન ફિલ્મો દ્વારા પ્રભાવિત થાય છે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે વાયબ્રેટર્સ પણ કરશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Kiara Advani lust stories કિયારા અડવાણી લસ્ટ સ્ટોરીઝ Kiara Advani
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ