બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / સ્પોર્ટસ / રાજકોટ / Cricket / People are excited about the final match of the Cricket World Cup in Rajkot

વ્યવસ્થા / DJના તાલે મેચની મજા માણી શકશે રાજકોટવાસીઓ! વર્લ્ડકપ ફાઇનલ માટે આ મેદાનમાં કરાઇ ખાસ વ્યવસ્થા

Kishor

Last Updated: 07:34 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટ વર્લ્ડ કપના મહામુકાબલાને લઈને રાજકોટના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. જેમાં 80*30ના LED સ્ક્રિનની વ્યવસ્થા કરવામાં આવી છે.

  • આવતીકાલે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ 
  • રાજકોટમાં ક્રિકેટ વિશ્વકપના ફાઈનલ મેચને લઈને લોકોમાં ઉત્સાહ 
  • માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચનું કરાશે જીવંત પ્રસારણ 
  • 80*30ના LED સ્ક્રિન પર મેચનું પ્રસારણ કરવામાં આવશે 

આવતીકાલે તા. 19 નવેમ્બરના વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડકપ ફાઇનલનો જોરદાર જંગ ખેલાશે. જેને લઈને ક્રિકેટ રસિકોમાં જબરો ઉત્સાહ છે. હાલ અમદાવાદના આંગણે જબરદસ્ત જનમેદની ઉમટી રહી છે. હોટલ, રૂમમાં ધડાઘડ બુકીંગ થઈ જતા હાલ હાઉસફૂલ છે. આવતીકાલે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચને લઈ રાજકોટની ક્રિકેટપ્રિય પ્રજા પણ ઉત્સાહ સાથે જોડાઈ શકે તે માટે વ્યવસ્થા કરાઈ છે.

મેયર, સ્ટે. ચેરમેન, ડે. મેયર સહિત પોચ્ચ્યા ગ્રાઉન્ડ પર

રાજકોટમાં ક્રિકેટ વિશ્વકપના ફાઈનલ મેચને લઈને લોકોમાં ઉત્સાહ છે. ત્યારે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચનું જીવંત પ્રસારણ કરાશે. 80*30ના LED સ્ક્રિન પર મેચનું પ્રસારણ કરવામાં આવશે. DJના તાલ સાથે લોકો ફાઈનલ મેચની મજા માણી શકશે. જે અંગે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને ડે.મેયર દ્વારા પદાધિકારીઓએ સમીક્ષા કરી હતી.

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા અત્યારથી લોકો ઉમટ્યા હતા. મહાજંગ જોવા માટે ગુજરાત બહારથી લોકો આવી રહ્યા છે. મુંબઈ, નાસિક, ઉડીસા, દિલ્હી, પંજાપ, હરિયાણાથી ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ આવી રહ્યા છે. આ બાબતે ક્રિકેટ પ્રેમીએ જણાવ્યું હતું કે, અમે ઉડીસાથી આવ્યા છીએ, આ વર્લ્ડ કપ આપણો છે.તેમજ રોહિત શર્મા, વિરાટ કોહલી ધૂમ મચાવશે. 

હેરિટેજ સ્થળ પર બંન્ને કેપ્ટનોનું થયુ ફોટોશૂટ
આવતીકાલે ICC ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિય ખાતે રમાનાર છે. ફાઈનલ મેચ પહેલ ભારત અને ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટનોનું ફોટોશૂટ કરવામાં આવ્યું હતું. અડાલજની વાવ ખાતે રોહિત શર્મા અને પેટ કમિંન્સ પહોંચ્યા હતા. હેરિટેજ સ્થળ પર બંને કેપ્ટનોનું ફોટોશૂટ થયું હતું.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ