બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Pegasus phone hacking case reaches UN, UN advises government

પેગાસસ / પેગાસસ ફોન હેકીંગ મામલો UN પહોચ્યો, સંયુક્ત રાષ્ટ્રએ સરકારને આપી આ સલાહ

Ronak

Last Updated: 08:41 AM, 20 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેગાસસ ફોન ટેપીંગનો મામલો હવે છેક સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોચ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સલાહ આપવામાં આવી છે કે સરકાર દ્વારા જાસૂસી પર રોક લગાવામાં આવે. તેમજ માનવાધિકારનું ઉલ્લંઘન ન થવું જોઈએ.

  • UN પહોચ્યો ફોન હેકિંગનો મામલો 
  • માનવાધિકારોનું ઉલ્લઘંન ન થવું જોઈએ :UN 
  • સરકારે જાસૂસી પર રોક લગાવી જોઈએ :UN 

પેગાસસ ફોન હેકિંગનો મામલો હવે સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોચ્યો છે. આ મામલે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પ્રમુખે ચિંતા વ્યક્ત કરી છે. કારણકે આ પેગાસસ સોફ્ટવેર દ્વારા રાજનેતાઓ તેમજ પત્રકારોની જાસૂસી કરવામાં આવતી હતી. જેથી સરકારને તેના પર રોક લગાવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કહેવામાં આવ્યું છે. કારણકે તેના કારણે માનવાધિકારોનું ઉલ્લંઘ થતું હોય છે. 

વૈશ્વિક મીડિયા સંઘ દ્વારા જાણકારી 

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કહેવામાં આવ્યું કે વૈશ્વિક મીડિયા સંઘ દ્વારા ખબર પડી છે. ઈઝરાયલ સ્થિત એનએસઓ ગ્રુપના સોફ્ટવેરનો ઉપયોગ વિશ્વના પત્રકારો, માનવાધિકાર કાર્યકર્તાઓ અને રાજનનેતાઓની જાસૂસી માટે કરવામાં આવી રહ્યો છે. 

જાસૂસી પર રોક 

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર માટેના આયુક્ત કમિશનરે મિશેલ બૈચલેટે કહ્યું કે વિભઇન્ન દેશોમાં જે રીતે પત્રકારોની, માનવાધિકાર રક્ષકોની અને રાજનેતાઓની જાસૂસી કરવા માટે પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ થઈ રહ્યો છે. તે ઘણી ચિંતાની બાબત છે. સરકારે તેમની બધીજ જાસૂસી પર રોક લગાવી જોઈએ જેના દ્વારા માનવાધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. 

વિપક્ષના સરકાર સામે પ્રહાર 

ઉલ્લેખનીય છે કે પેગાસસ ફોન હેકિંગને લઈને ભારતમાં ઘણો વિવાદ વકર્યો છે. સંસદમાં ચોમાસૂ સત્ર શરૂ થાય તે પહેલાજ તેની રિપોર્ટ આવી જેના કારણે વિપક્ષે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ દ્વારા આ મામલે સંયુક્ત સંસદીય સમિતિની માગ કરવામાં આવી છે. પરંતું સરકારનું કહેવું છે કે આ બધું તેમની બદનામી માટે શડયંત્ર ઘડવામાં આવી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ