બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ધર્મ / Parshuram Jayanti 2023 know thw date puja vidhi shubh muhurat and significance

Parshuram Jayanti 2023 / 22મી એપ્રિલે પરશુરામ જયંતિ: જાણો શુભ મુહૂર્તથી લઇને પૌરાણિક કથાનું ધાર્મિક મહત્વ

Arohi

Last Updated: 09:15 AM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Parshuram Jayanti 2023: હિંદુ માન્યતાઓ અનુસાર ભગવાન પરશુરામ ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર છે અને તે દરેક યુગમાં પૃથ્વી પર હાજર રહે છે. ચિરંજીવી માનવામાં આવતા ભગવાન પરશુરામની જયંતી ક્યારે છે અને શું છે તેમની પૂજાનું શુભ મુહૂર્ત વાંચો અહીં.

  • ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે પરશુરામ 
  • દરેક યુગમાં પૃથ્વી પર હાજર રહેવાની માન્યતા 
  • પરશુરામને માનવામાં આવે છે ચિરંજીવી

હિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ પરશુરામ જયંતી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તિથિ 22 એપ્રિલ 2023, શનિવારે આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન પરશુરામ જગતના પાલનહાર માનવામાં આવતા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે. માન્યતા છે કે ભગવાન પરશુરામ માનવ માત્રના કલ્યાણ માટે પૃથ્વી પર અવતરિત થયા હતા. 

આજ કારણ છે કે સુખ-સૌભાગ્યની કામના કરતા લોકો અખાત્રીજ વાળા દિવસે ભગવાન પરશુરામની ખાસ પૂજા કરે છે તેમની મોટી શોભા યાત્રા કાઢે છે. આવો પરશુરામ જયંતીની પૂજાનું શુભ મુહૂર્ત, વિધિ અને ધાર્મિક મહત્વને વિસ્તારથી સમજીયે. 

પરશુરામ જયંતીનું શુભ મુહૂર્ત 
હિંદુ માન્યતા અનુસાર પરશુરામ જયંતી પર શુભ મુહૂર્તમાં ભગવાન પરશુરામની સાધના-આરાધના કવાથી જીવન સાથે જોડાયેલા તમામ કષ્ટ દૂર અને મનોકામનાઓ પુરૂ થઈ જાય છે. પંચાંગ અનુસાર જે વૈશાખ મહિનાના શુક્લ પક્ષે ભગવાન પરશુરામનું પ્રાગટ્ય થયું હતું તે વર્ષે 22 એપ્રિલ 2023એ સૂર્યોદયનો સમય સાંજે 7.49 વાગ્યાથી પ્રારંભ થઈને 23 એપ્રિલ 2023એ સાંજે 7: 47 વાગ્યા સુધી રહેશે.

પંચાંગ અનુસાર આ દિવસે કોઈ પણ શુભ કે મહત્વપૂર્ણ કામને કરવું લાભદાયી માનવામાં આવે છે. પંચાંગ અનુસાર અખાત્રીજના દિવસે અભિજીત મુહૂર્ત સાંજે 11:54થી લઈને સાંજે 12: 46 વાગ્યા સુધી રહેશે.  

પરશુરામ જયંતીનું ધાર્મિક મહત્વ 
હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવતા ભગવાન પરશુરામનો પ્રાકટ્ય પૃથ્વી પર પાપ અને અધર્મને દૂર કરવા માટે થયો હતો. ભગવાન પરશુરામે એવા અધર્મી રાજાનું વધ કર્યું, જેમણે પોતાના કર્તવ્યોનું પાલન ન કરી, ખોટા કાર્યોને પ્રોત્સાહન આપ્યું હતું. 

માન્યતા એવી પણ છે કે અન્ય અવતારોની જેમ પરશુરામ આજે પણ પૃથ્વી પર નિવાસ કરે છે. પરશુરામ જયંતી પર જે પણ ભક્ત સાચ્ચી શ્રદ્ધાથી ભગવાન પરશુરામને યાદ કરે છે. તેમની આરાધના કરે છે તેના પર તેમના આશીર્વાદ વરસી શકે છે અને તેમના જીવન સાથે જોડાયેલી મુશ્કેલી દૂર થાય છે. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ