બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Parineeti chopra Raghav chadha Engagement today see guest list and venue

મનોરંજન / આજે રાઘવ અને પરિણીતીની સગાઈ: રાજનીતિથી લઈને બૉલીવુડ હસ્તીઓ બનશે મહેમાન, આ રહ્યું આખું ગેસ્ટ લિસ્ટ

Arohi

Last Updated: 10:19 AM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Parineeti-Raghav Engagement: બોલિવુડ એક્ટ્રેસ પર પરિણીતિ ચોપરા AAP નેતા રાઘવ ચડ્ઢાની સાથે સગાઈ કરવા જઈ રહી છે. એવામાં હવે તમને આ સગાઈની ફૂલ ડિટેલ્સ જણાવીશું.

  • આજે થવા જઈ રહી છે પરિણીતિ અને રાઘવની સગાઈ 
  • AAP નેતા રાઘવ ચડ્ઢા સાથે થશે એક્ટ્રેસની સગાઈ 
  • જાણો ગેસ્ટ લિસ્ટ અને થીમની ફૂલ ડિટેલ્સ 

હિદી સિનેમાની ફેમસ એક્ટ્રેસ પરિણીતિ ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ઢા લાંબા સમયથી એક બીજાની સાથે જોવા મળી રહ્યા છે. સતત એક સાથે સ્પોટ થયા બાદ હવે બન્નેની સગાઈની ચર્ચા પણ ખૂબ થઈ રહી છે. એવામાં હવે પરિણીતિ ચોપરા અને રાધવ ચડ્ઢા સગાઈ કરવા જઈ રહ્યા છે. આ વચ્ચે અમે તમને રાઘવ ચડ્ઢા અને પરિણીતિ ચોપરાની સગાઈ સાથે જોડાયેલી જાણકારી આપીશું. 

રાઘવ ચડ્ઢા અને પરિણીતિ ચોપડા સગાઈની ડિટેલ્સ 
દિલ્હીના કપૂરથલા હાઉસમાં રાઘવ ચડ્ઢા અને અભિનેત્રી પરિણીતિ ચોપરાની સગાઈ 13 મેએ થશે. રાઘવ ચડ્ઢા અને પરિણીતિ ચોપરાની સગાઈની થીમ વિશે જાણીએ તો આ ખાસ દિવસ માટે બોલિવુડ થીમને અપનાવવામાં આવી છે. પોતાની લાઈફના આ સ્પેશિયલ દિવસ પર રાઘવ ચડ્ઢા પવન સચદેવાની ડિઝાઈનની થયેલી અચકન અને પરિણીતિ ચોપડા મનીષ મલ્હોત્રાનો ડિઝાઈન થયેલો ડ્રેસ પહેરશે. 

તે ઉપરાંત વાત કરવામાં આવે કાર્યક્રમના શેડ્યુલને લઈને તો કાર્યક્રમની શરૂઆત સાંજે લગભગ 5 વાગ્યાથી શરૂ થશે. સૌથી પહેલા સુખમની સાહિબનો પાઠ કરવામાં આવશે ત્યાર બાદ અરદાસ અને પથી 8 વાગ્યા સગાઈ અને તેના બાદ ડિનરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @parineetichopra

આ છે સગાઈની ગેસ્ટ લિસ્ટ 
બી ટાઉન એક્ટ્રેસ પરિણીતિ ચોપરા અને AAP નેતા રાઘવ ચડ્ઢાની સગાઈ ક્લોઝ રિંગ સેરેમની કહી શકાય છે. જેમાં પરિવાર અને ક્લોઝ ફ્રેન્ડ્સના 150 લોકોને સગાઈનું આમંત્રણ આપવામાં આવ્યું છે. 

વાત કરીએ પરી અને રાઘવના સ્પેશિયલ ગેસ્ટ વિશે તો મળતી જાણકારી અનુસાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને બોલિવુડની સુપરસ્ટાર પ્રિયંકા ચોપડા સહિત રાજનીતિ અને બોલિવુડ સાથે જોડાયેલી ઘણી મોટી હસ્તિઓ આ સગાઈમાં શામેલ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ