બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / રાજકોટ / Parineeta got naked when called at home on the pretext of getting milk, called her husband and broke up, story of dirty talk in Rajkot

જસદણ / દૂધ લેવાના બહાને ઘરે બોલાવી નિવસ્ત્ર થઈ પરિણીતા, પતિને ફોન કરી કર્યો તોડ, રાજકોટમાં ગંદી બાતનો કિસ્સો

Vishal Khamar

Last Updated: 05:11 PM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં દૂધ આપવાનાં બહાને પરણીતાએ દૂધ વેચનારને ઘરે બોલાવ્યો હતો.જે બાદ પરણીતા દ્વારા પોતાનાં કપડા કાઢીને પતિને ફોન કર્યો હતો. જે બાદ દૂધ વેચનાર પાસેથી પૈસા પડાવ્યા બાદ વધુ પૈસાની માંગણી કરતા જસદણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

  • જસદણ પોલીસ મથકે દંપતિ વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ
  • દૂધ વેચનાર પર ખોટો કેસ કરવાની ધમકી આપી પડાવ્યા પૈસા
  • જસાણી દંપતી દ્વારા બળાત્કારની ખોટી ફરિયાદ અંગે ધમકાવ્યો

 રાજકોટનાં જસદણમાં અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં દૂધ વેચનારને દૂધ આપવાનાં બહાને પરણીતાએ ઘરે બોલાવ્યો હતો.  જે બાદ દૂધ વેચનારને ઘરમાં બેસાડી પરણીતા દ્વારા પોતાનાં કપડા કાઢી  પતિને ફોન કર્યો હતો. જે બાદ મહિલાનાં પતિ દ્વારા ઘરે પહોંચી દુષ્કર્મની ફરિયાદ કરી પૈસા પડાવ્યા હતા. તેમજ દુષ્કર્મની ખોટી ફરિયદ કરવાનું કહી રૂયિપા 20,000 ડાવ્યા હતા. 

વધુ પૈસાની માંગણી કરતા દૂઘ વેચનારે પોલીસ ફરિયાદ નોંધાવી
દૂધ વેચનાર પાસેથી ખોટી  ફરિયાદ કરવાનું કહી રૂા. 20,000 પડાવ્યા બાદ દંપતિ દ્વારા વધુ 4,00,000 ની માંગણી કરી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ દૂધ વેચનારે જસદણ પોલીસ મથકે દંપતી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ