બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / pakistani girl married her own father became fourth wife

પુત્રી પિતાની પત્ની બની / VIDEO : છોકરીએ સગા પિતા સાથે કર્યાં લગ્ન, બની ગઈ ચોથી પત્ની, દિમાગ સુન્ન થઈ જાય તેવું આપ્યું કારણ

Hiralal

Last Updated: 03:33 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંગાળ બનેલા પાકિસ્તાનમાં એક છોકરીએ તેના સગા પિતા સાથે લગ્ન કર્યાં હતા જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

  • કંગાળ બનેલા પાક.માં નવું બન્યું 
  • છોકરીએ સગા પિતા સાથે કર્યાં લગ્ન
  • લગ્ન બાદ પિતાની બની ચોથી પત્ની 

પડોશી પાકિસ્તાનમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ લોકોને વિચારતા કરી મૂક્યા છે. ભારતમાં તો તેને વિશે વિચારી પણ ન શકાય પરંતુ પાકિસ્તાનમાં કંઈ પણ બની શકે અને જે બન્યું તેનાથી લોકો ચોંકી ઉઠ્યાં છે. 

પિતા સાથે લગ્નની ખૂદ દીકરીએ કરી કબૂલાત 
પાકિસ્તાનમાં એક પિતાએ પોતાની જ દીકરી સાથે કર્યા લગ્ન . રસપ્રદ વાત એ છે કે, દીકરીએ પોતે જ પોતાના પિતા સાથે લગ્ન કર્યા હોવાની કબૂલાત કરી છે. પુત્રીએ તેના પિતા સાથે લગ્ન કર્યા છે અને તે તેની ચોથી પત્ની બની ગઈ છે. 

પિતા સાથે લગ્નનું શું કારણ આપ્યું પુત્રીએ 
પિતા સાથે લગ્નનું પુત્રીએ જે કારણ આપ્યું છે તે પણ લોકોને ચકરાવે ચઢાવી દે તેવું છે. તે બોલી કે  મેં સાંભળ્યું હતું કે રાબિયા નામની છોકરીઓ છે એટલે રાબિયા નામવાળી છોકરી ચોથી હોય છે પછી મેં વિચાર્યું કે હું ચોથી દીકરી નથી, બીજી દીકરી છું એટલે મેં કહ્યું કે જો ચોથા નંબર પર નામ ફિટ થવાનું હોય તો હું ચોથી વાર લગ્ન કરીશ. તેથી હું ચોથી પત્ની બનું છું. 

વાયરલ વીડિયોથી લોકો ચોંકી ઉઠ્યાં 
પિતા-પુત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ લગ્ન પર અલગ અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. વીડિયો જોયા બાદ ઘણા યૂઝર્સે તેના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. એક યુઝરે લખ્યું કે, એટલા માટે તેઓ તેને ભણવા નથી દેતા. આ વીડિયો પાકિસ્તાનમાં ક્યાંનો છે અને ક્યારે રેકોર્ડ કરવામાં આવ્યો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. જો કે આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ