બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહેસૂલ વિભાગનો યુટર્ન, આઉટસોર્સિંગથી ક્લાર્કની ભરતીનો આદેશ રદ

મોટા સમાચાર / મહેસૂલ વિભાગનો યુટર્ન, આઉટસોર્સિંગથી ક્લાર્કની ભરતીનો આદેશ રદ

Last Updated: 07:30 AM, 10 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Collector Office : કલેક્ટર કચેરીની ખાલી જગ્યાઓ કરાર આધારિત જગ્યાઓ 11 મહિનાના કરાર પર ભરવાને લઈ સરકાર દ્વારા પરિપત્ર કરી ભરતી કરવા મંજૂરી અપાઈ હતી, જોકે હવે અચાનક આ આદેશ જ રદ કરી દેવાયો

Collector Office : રાજ્ય સરકાર દ્વારા હજી બે દિવસ પહેલા જ કલેક્ટર કચેરીની ખાલી જગ્યાઓ કરાર આધારિત ભરવા મંજૂરી અપાઈ હતી. આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે, કલેક્ટર કચેરીઓમાં ક્લાર્કની ભરતીનો આદેશ રદ કરાયો.

નોંધનિય છે કે, 8 જાન્યુઆરીએ રાજ્ય સરકાર દ્વારા કલેક્ટર કચેરી હસ્તક મંજૂર જગ્યાઓને લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં કલેક્ટર કચેરી હસ્તક ખાલી જગ્યાઓ કરાર આધારિત ભરવા મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી મળતા કરાર આધારિત જગ્યાઓ 11 મહિનાના કરાર પર ભરવાની હતી. જોકે હવે અચાનક આ આદેશ જ રદ કરી દેવાયો છે.

વધુ વાંચો : 'હું તારી રાહ જોઉં છું..' બ્રિજદાન ગઢવીના આરોપ બાદ દેવાયત ખવડનો વળતો જવાબ, જુઓ વીડિયો

સરકાર દ્વારા રાજ્યની કલેક્ટર કચેરી હસ્તક ખાલી જગ્યાઓ 11 મહિનાના કરાર આધારિત ભરવા મંજૂરી આપવામાં આવી હતી. જોકે હવે કલેક્ટર કચેરીઓમાં આઉટસોર્સિંગથી ક્લાર્કની ભરતીનો આદેશ રદ કરાયો છે. નોંધનિય છે કે, રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર કરી કલેક્ટર કચેરીની ખાલી જગ્યાઓ કરાર આધારિત ભરવા મંજૂરી અપાઈ હતી. આ તરફ હવે 8 જાન્યુઆરીએ આ જાહેરાત કરવામાં આવ્યા બાદ હવે આ ભરતીનો આદેશ જ રદ કરી દેવાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cancel order Collector office
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ