બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Opposition to Parshottam Rupala in Sabarkantha and Banaskantha

લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠા અને બનાસકાંઠામાં પરષોત્તમ રુપાલાનો વિરોધ

Ajit Jadeja

Last Updated: 03:34 PM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડબ્રહ્માના રાધીવાડ ગામે ભાજપના કોઈપણ કાર્યકર્તાએ ગામમાં પ્રવેશ ન કરવાના બેનરો લગાવાયા

 

સાબરકાંઠા અને બનાસકાંઠામાં પરષોત્તમ રુપાલાનો જોરદાર વિરોધ થઇ રહ્યો છે.  સાબરકાંઠામાં પણ રુપાલાની ટિપ્પણી સામે રોષ ભભુક્યો છે. ખેડબ્રહ્માના રાધીવાડ ગામે રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપના કોઈપણ કાર્યકર્તાએ ગામમાં પ્રવેશ ન કરવાના બેનરો લગાવાયા છે. રૂપાલાની ઉમેદવારી રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈપણ નેતાએ રાધીવાડ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવવામાં આવ્યા છે. ગઈકાલે સોશિયલ મીડિયામાં અન્ય ગામડાઓના પોસ્ટર વાઇરલ થયા હતા.

 

ભાજપ સાથે જોડાયેલા ગ્રામજનોએ ક્ષત્રિયોને સમર્થન આપી ભાજપનો વિરોધ કર્યો 

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ફતેપુર ગ્રામજનો અને  રાજપૂત સમાજના આગેવાનોએ વિરોધ નોધાવ્યો હતો. રૂપાલા દ્વારા કરેલ ટિપ્પણીને લઇ વિરોધ કર્યો હતો એટલુ જ નહી પરષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવા માંગ કરી છે. ફતેપુર ગ્રામજનોએ  મીટીંગ કરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો. મોદી તુજસે વેર નહિ રૂપાલા તેરી ખેર નહિનાં સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ ભાજપ સાથે જોડાયેલા ગ્રામજનોએ ભાજપનો વિરોધ કર્યો હતો. રૂપાલાની ટીકીટ રદ નહિ થાય તો ભાજપનાં કાર્યકરો નેતાઓને ગામમાં પ્રવેશ પ્રતિબંધ મુકવામાં આવશે તેવી ચિંમકી ઉચ્ચારી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ