ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / આજે ગુજરાતમાં બ્લેક આઉટ મોકડ્રીલ, સમય બદલાઇ ગયો, નોટ કરી લેજો આજનો આ ટાઇમિંગ

ઓપરેશન સિંદૂર / આજે ગુજરાતમાં બ્લેક આઉટ મોકડ્રીલ, સમય બદલાઇ ગયો, નોટ કરી લેજો આજનો આ ટાઇમિંગ

Last Updated: 02:45 PM, 7 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બધા જિલ્લાઓમાં બ્લેક આઉટનો ટાઇમ એક જ નથી રાખવામાં આવ્યો.. પૂર્વ, પશ્ચિમ અને મધ્ય એમ ત્રણ ભાગોમાં જિલ્લાઓને વહેંચીને બ્લેક આઉટનો ટાઇમ નક્કી કરાયો છે

ADVERTISEMENT

આજે રાજ્યમાં 18 જિલ્લાઓમાં મોકડ્રિલ અને બ્લેક આઉટનું આયોજન કરાયું છે... બધા જિલ્લાઓમાં બ્લેક આઉટનો ટાઇમ એક જ નથી રાખવામાં આવ્યો.. પૂર્વ, પશ્ચિમ અને મધ્ય એમ ત્રણ ભાગોમાં જિલ્લાઓને વહેંચીને બ્લેક આઉટનો ટાઇમ નક્કી કરાયો છે.

રાત્રે સાડા સાતથી આઠ વાગ્યા સુધી આ સ્થળોએ બ્લેક આઉટ

(પૂર્વ)

ડાંગ

ભરૂચ

નવસારી

નર્મદા

સુરત

વડોદરા

તાપી

રાત્રે આઠ થી સાડા આઠ વાગ્યા સુધી આ સ્થળોએ બ્લેક આઉટ

(પશ્ચિમ)

જામનગર

કચ્છ

દેવભૂમિ દ્વારકા

ગીર-સોમનાથ

મોરબી

આ પણ વાંચોઃ તમામ અર્ધલશ્કરી દળોની રજાઓ રદ, આંતરરાષ્ટ્રીય સરહદ પર હાઈ એલર્ટ; ગૃહ મંત્રાલયનો નિર્દેશ

રાત્રે સાડા આઠ થી નવ વાગ્યા સુધી આ સ્થળોએ બ્લેક આઉટ

( મધ્ય)

બનાસકાંઠા

મહેસાણા

પાટણ

ભાવનગર

ગાંધીનગર

અમદાવાદ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Operation Sindur Mock Drill Black Out Time
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ