બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ભારતમાં OnePlus N6x ટૂંક સમયમાં થશે લોન્ચ, અમેઝોન પર માઇક્રોસાઇટ લાઇવ
Last Updated: 08:11 PM, 15 July 2026
OnePlus ભારતમા પોતાના સ્માર્ટફોન પોર્ટફોલિયોને વિસ્તાર કરી રહ્યું છે. આ બ્રાન્ડ હવે N-સિરીઝ હેઠળ એક નવો ફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. ગયા મહિને કંપનીએ 8000mAh બેટરી અને MediaTek Dimensity 6000 સિરીઝ ચિપસેટ સાથે OnePlus N6 લોન્ચ કર્યો હતો. હવે આ જ સિરીઝમાં એક નવો એન્ટ્રી-લેવલ મોડલ OnePlus N6x જોડાવા જઈ રહ્યો છે.
ADVERTISEMENT
કંપનીએ લોન્ચ પહેલાં જ આ ફોનનું ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ટીઝિંગ શરૂ કરી દીધું છે. N-સિરીઝના આ બીજા મોડલ માટે અમેઝોન પર ખાસ માઇક્રોસાઇટ લાઇવ કરવામાં આવી છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે ફોન લોન્ચ બાદ અમેઝોન પર જ ઉપલબ્ધ થશે. જેમાં ટિપસ્ટર્સના અનુસાર, OnePlus N6x શાનદાર સાથે લોન્ચ થશે.
ADVERTISEMENT
નવા OnePlus N6x માટે અમેઝોન પર માઇક્રોસાઇટ લાઇવ થઈ ગઈ છે, જે કંપનીના ટૂંક સમયમાં લોન્ચની કન્ફર્મ કરશે. હાલમાં ફોનના સ્પેસિફિકેશન્સ, ડિઝાઇન, કેમેરા, બેટરી અને કિંમત જેવી ડીટેલ જાહેર કરવામાં આવી નથી. જેમાં એક ટિપસ્ટરે દાવો કર્યો છે કે આ ફોન જાણીતા સ્પેસિફિકેશન્સ સાથે લોન્ચ થશે. OnePlus N6x કંપનીની એન્ટ્રી-લેવલ N-સિરીઝનો બીજો સ્માર્ટફોન હશે. આ સિરીઝે OnePlusના સૌથી સસ્તા ફોન તરીકે Nord લાઇનઅપને રિપ્લેસ કર્યું છે.
ADVERTISEMENT
OnePlus N6x એ N6ના લોન્ચના થોડા અઠવાડિયા બાદ આવી રહ્યો છે. OnePlus N6 ગત 30 જૂને ભારતમાં લોન્ચ થયો હતો. તેના બેઝ વેરિઅન્ટ (4GB RAM + 128GB સ્ટોરેજ)ની કિંમત 22,999 રૂપિયાથી શરૂ થાય છે. આ ફોન હાલમાં અમેઝોન અને OnePlus India વેબસાઇટ પર 'ફ્રેશ મિન્ટ' અને 'મિડનાઇટ ગ્રીન' કલરમાં ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
આ ફોન OnePlus N6 ના લોન્ચ થયાના થોડા અઠવાડિયા બાદ આવશે. OnePlus N6 ભારતમાં 30 જૂને લોન્ચ કરવામાં આવ્યો હતો, જેનો બેઝ વેરિઅન્ટ (4GB RAM અને 128GB સ્ટોરેજ) 22,999 રૂપિયાથી શરૂ થાય છે. આ ફોન હાલમાં એમેઝોન અને OnePlus India ઓનલાઈન સ્ટોર દ્વારા 'ફ્રેશ મિન્ટ' અને 'મિડનાઈટ ગ્રીન' કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Gold Price Update / ના હોય, ₹20,000 સુધી સોનું સસ્તું થઇ જશે? હોઇ શકે છે આ કારણ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Price Update / ના હોય, ₹20,000 સુધી સોનું સસ્તું થઇ જશે? હોઇ શકે છે આ કારણ
ADVERTISEMENT