બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બિકીની પહેરી 'ફેમિલી મેન' એક્ટ્રેસે દરિયાકિનારે લગાવી આગ, દેખાડ્યો હોટનેસનો તડકો

photo-story

8 ફોટો ગેલેરી

મનોરંજન / બિકીની પહેરી 'ફેમિલી મેન' એક્ટ્રેસે દરિયાકિનારે લગાવી આગ, દેખાડ્યો હોટનેસનો તડકો

Last Updated: 11:05 PM, 14 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

'ફેમિલી મેન' એક્ટ્રેસ શ્રેયા ધન્વંતરી સેશેલ્સના વેકેશનમાં બિકિનીમાં સ્ટનિંગ અને બોલ્ડ અવતારમાં ફેન્સને દીવાના બનાવી રહી છે. સમુદ્ર કિનારે અને પાણીમાં કિલર પોઝ આપતી તેની તસવીરો જોઈને ફેન્સ તેની હોટનેસ અને ગ્લેમરની વખાણ કરી રહ્યા છે.

1/8

photoStories-logo

1. શ્રેયા ધન્વંતરી

એક્ટ્રેસ શ્રેયા ધન્વંતરી તેના બોલ્ડ અને આકર્ષક ફોટોથી હાલમાં લાઈમલાઈટમાં છવાઈ ગઈ છે. તેને ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં તેની સ્ટનિંગ તસવીરો શેર કરી છે, જે ફેન્સનું ધ્યાન ખેંચી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ઓલિવ રંગની બિકિની

શ્રેયા હાલમાં સેશેલ્સમાં વેકેશન માણી રહી છે. સમુદ્ર કિનારે ઓલિવ રંગની બિકિનીમાં તે કિલર પોઝ આપતી જોવા મળી છે. તેની હોટ અને ગ્લેમરસ અંદાજે ફેન્સને દીવાના બનાવી દીધા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. પર્ફેક્ટ બીચ લુક

અ ફોટોગ્રાફ્સમાં તેની ટોન્ડ અને ફિટ ફિગર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ખુલ્લા વાળ અને ગોગલ્સ સાથે તેને પોતાનો પર્ફેક્ટ બીચ લુક કમ્પ્લીટ કર્યો છે. તે ખુબ સુંદર અને સ્ટનિંગ લાગી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. કેન્ડિડ પોઝ

અહીંયા તે ક્યારેક બીચ પર તો ક્યારેક પાણીમાં ઊભા રહીને તેણે કુદરતી અને કેન્ડિડ પોઝ આપ્યા છે. તેની આ તસવીરો જોઈને ફેન્સે તેને ‘ગોર્જિયસ’ કહીને વખાણી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. ગર્લ્સ ગેંગ

શ્રેયા આ વેકેશન પર એકલી નથી. તેની ગર્લ્સ ગેંગ પણ સાથે છે. એક વીડિયોમાં તે પાણીની અંદર ઝૂમતી અને ડાન્સ કરતી જોવા મળી છે, જેનો અંદાજ બિલકુલ સ્ટનિંગ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. ટ્રિપનો આનંદ

રેતી પર આરામથી સૂઈને પણ તેને અમુક તસવીરો ક્લિક કરાવી છે. આ ફોટાઓમાંથી સ્પષ્ટ થાય છે કે તે આ ટ્રિપનો પૂરેપૂરો આનંદ માણી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. ફિગર ફ્લોન્ટ

બીચ પર પોઝ આપતી વખતે તેને તેના વાળને લહેરાવવાનું અને ફ્લોન્ટ કરવાનું પણ નથી ભૂલ્યું. ફેન્સે આ તસવીરો પર ફાયર ઈમોજી આપીને પ્રતિક્રિયા આપી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. ધ ફેમિલી મેન’ માં ‘ઝોયા

‘ધ ફેમિલી મેન’ વેબ સિરીઝમાં ‘ઝોયા’ના રોલથી શ્રેયા ફેન્સના દિલમાં વસી ગઈ હતી. તે અનેક હિન્દી ફિલ્મો, વેબ શો તેમજ સાઉથ ફિલ્મોમાં પણ જોવા મળી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

bikini killer poses Shreya Dhanwantari
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ