બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 18 દિવસ બાદ આ 3 રાશિઓનું નસીબ કમળની જેમ ખીલી ઉઠશે, થશે ધનલાભ

photo-story

5 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / 18 દિવસ બાદ આ 3 રાશિઓનું નસીબ કમળની જેમ ખીલી ઉઠશે, થશે ધનલાભ

Last Updated: 11:24 PM, 14 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાહુ 2 ઓગસ્ટ 2026થી ધનિષ્ઠા નક્ષત્રમાં ગોચર કરશે, જે મેષ, કન્યા અને ધન રાશિ માટે ખૂબ જ લાભદાયી રહેશે. આ ત્રણ રાશિઓને આર્થિક લાભ, વ્યવસાયમાં સુધારો, ધનપ્રાપ્તિ અને સારા સમાચાર મળવાની સંભાવના છે.

1/5

photoStories-logo

1. રાહુ ગોચર

રાહુ એક માયાવી ગ્રહ છે. જેની ગતિ ખૂબ ધીમી હોય છે. તેનું ગોચર તમામ 12 રાશિઓ પર અસર કરે છે. વર્તમાનમાં રાહુ શનિની રાશિમાં છે અને પોતાના નક્ષત્ર શતભિષામાં ગોચર કરી રહ્યો છે. ટૂંક સમયમાં રાહુ તેનું નક્ષત્ર બદલવાનો છે. આ વખતે તે ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેના સ્વામી ગ્રહ મંગળ છે. હિંદુ પંચાંગ અનુસાર 2 ઓગસ્ટ 2026ના રોજ રાત્રે 12:08 વાગ્યે રાહુ ધનિષ્ઠા નક્ષત્રમાં ગોચર કરશે. આ વર્ષના અંત સુધી રાહુ આ જ નક્ષત્રમાં રહેશે. મંગળના નક્ષત્રમાં માયાવી ગ્રહ રાહુનું આ ગોચર અમુક રાશિઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મેષ રાશિ

મંગળના નક્ષત્રમાં રાહુનું ગોચર તમારા માટે શુભ રહેવાનું છે. પૂજા-પાઠ અને આધ્યાત્મિક કાર્યોમાં ધ્યાન કેન્દ્રિત રાખવું જોઈએ. સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે. જીવનમાં આવતી મુશ્કેલીઓ ધીરે ધીરે દૂર થશે. પરિવાર સાથે પ્રવાસના પ્લાન બનાવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. કન્યા રાશિ

કન્યા રાશિ માટે આ ગોચર ઉત્તમ પરિણામ આપનાર સાબિત થશે. વ્યવસાયમાં સ્થિરતા અને સુધારો જોવા મળશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. આ સમયમાં ધનલાભની સંભાવના છે અને રોકાણ માટે પણ યોગ્ય સમય માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ધન રાશિ

ધન રાશિ માટે પણ રાહુનું આ ગોચર લાભકારી રહેશે. સરકારી નોકરીમાં રોકાયેલા જાતકોને સારા સમાચાર મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વેપારીઓને નફાની તકો મળવાની સંભાવના છે. તણાવમુક્ત રહેવા માટે પ્રકૃતિમાં સમય વિતાવવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aries Dhanishtha Nakshatra Rahu
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ