બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / શુભ સમાચાર મળશે, આ રાશિના જાતકોએ પૈસાની બાબતમાં સાચવીને વ્યવહાર કરવો, જુઓ રાશિફળ

photo-story

13 ફોટો ગેલેરી

રાશિ ભવિષ્ય / શુભ સમાચાર મળશે, આ રાશિના જાતકોએ પૈસાની બાબતમાં સાચવીને વ્યવહાર કરવો, જુઓ રાશિફળ

Last Updated: 10:00 PM, 14 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope : તમામ રાશિના જાતકો માટે જુઓ બુધવાર (15 જુલાઈ 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

15 06 2026 બુધવાર, માસ અષાઢ, પક્ષ સુદ, તિથિ એકમ, નક્ષત્ર પુષ્ય, યોગ વજ્ર, કરણ બવ સવારે 11:50 પછી બાલવ, રાશિ કર્ક (ડ.હ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પૈસાની બાબતમાં સાચવીને વ્યવહાર કરવો, પરિવારના કોઈ ધાર્મિક કામ થશે, જુના સંબંધોથી મુલાકાત થશે, નારંગી રંગ પહેરશો તો લાભ થશે અને કાળા રંગથી નુકસાન.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સમજદારી કેળવશો તો લાભમાં રહેશો, વ્યવસાયમાં નવા વિચારો કેળવો નવું કામ કરો, નોકરિયાતને દિવસની શરૂઆત ટેન્શનથી થશે, વાહન ચલાવવામાં કાળજી રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ શેરબજારના કામમાં લાભ થશે, ધંધામાં નવા કોન્ટ્રાક્ટ મળશે, પ્રવાસના યોગો બનશે, મિત્રો સાથે મનમેળમાં કચાશ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘર જમીન કે વાહનમાં રોકાણથી લાભ થાય, કર્મ ક્ષેત્રમાં દિવસની શરૂઆત સામાન્ય રહેશે, સહધર્મચારિણીથી સહયોગ મળશે, લીલા રંગથી ફાયદો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકમાં વધારો થશે, કામકાજમાં જવાબદારી વધશે, પોતાનો જ માણસ નુકસાન કરી શકે છે સાવધાન રહેવું, આસમાની રંગ લાભ અને નારંગી રંગથી નુકસાન.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ રોકાણ માટે સમય સારો નથી, સંતાનના પ્રશ્નથી પરેશાની રહેશે, પરિવારમાં તણાવ રહેશે, જાંબલી રંગથી લાભ અને સફેદ રંગથી નુકસાન.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આકસ્મિક લાભ શેર બજારમાં થાય, નવા રોકાણ માટે ઉત્તમ સમય છે, પોતાના કામમાં ધ્યાન આપવું, મોટાની વાતને દિલ ઉપર ના લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વારસાઈના કામમાં નુકસાનીથી સંભાળવું, કોર્ટ કચેરીના કામમાં ઘેરાવુ પડે, જુના મિત્રોથી મુલાકાત અને લાભ થાય, વ્યર્થ વાણી વિલાસથી દૂર રહેવુ.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈપણ રોકાણ માટે સમય બરાબર નથી, જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે, કોઈ અજાણ્યાની વાતમાં આવવું નહીં, પ્રેમ સંબંધમાં દૂરી વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધામાં આવકની નવી તકો મળશે, સંતાનોના પ્રશ્નોથી પરેશાન રહેશો, આર્થિક બાબતે ફાયદો જણાશે, જવાબદારીમાં વધારો થશે અને લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સમજદારીથી કામ કરશો તો ફાયદો થશે, ધંધામાં નવી તકો મળશે, મિત્રોના સહકારથી કામ સરળ બનશે, કેરિયરની બાબતમાં સાવધાન રહેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈપણ નવો રોકાણ લાભ કારક રહેશે, શુભ સમાચાર મળશે, પ્રતિસ્પર્ધીઓથી સાવધાની રાખવી, તણાવપૂર્ણ કામથી દૂર રહેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Today Panchang Daily Rashifal 15 July 2026 Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ