બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Driving Licenceમાં જૂનો મોબાઈલ નંબર છે? તો આ રીતે કરો તુરંત અપડેટ, નહીંતર..!

photo-story

7 ફોટો ગેલેરી

તમારા કામનું / Driving Licenceમાં જૂનો મોબાઈલ નંબર છે? તો આ રીતે કરો તુરંત અપડેટ, નહીંતર..!

Last Updated: 09:20 PM, 14 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

How to Update Mobile Number in Driving Licence Online: તમારો જૂનો મોબાઇલ નંબર તમારા ડ્રાઇવિંગ લાયસન્સમાં નોંધાયેલ છે, તો તેને તાત્કાલિક અપડેટ કરો. નહિંતર તમને ઇ-ચલણ એસએમએસ, ઓટીપી અને ડીએલ રિન્યુઅલ જેવી મહત્વપૂર્ણ સેવાઓમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઘરે બેઠા તમારો નંબર અપડેટ કરી શકો છો.

1/7

photoStories-logo

1. ડ્રાઇવિંગ લાયસન્સમાં મોબાઇલ નંબર કેવી રીતે અપડેટ કરવો

ડ્રાઇવિંગ લાયસન્સએ એક મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ પણ છે. લાઇસન્સ સંબંધિત ઘણી સેવાઓ હવે ઓનલાઈન ઉપલબ્ધ છે. પછી ભલે તે DL રિન્યુ કરાવવાનું હોય, ડુપ્લિકેટ લાઇસન્સ મેળવવાનું હોય, તમારું સરનામું બદલવું હોય અથવા અન્ય કોઈ સેવાનો લાભ લેવાનું હોય, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારા ડ્રાઇવિંગ લાયસન્સ સાથે લિંક કરેલ મોબાઇલ નંબર સાચો હોય.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. પરિવહન સેવા પોર્ટલ પર નંબર અપડેટ કરો

તમે નવો મોબાઇલ નંબર લીધો છે તો તમારે તેને શક્ય તેટલી વહેલી તકે તમારા ડ્રાઇવિંગ લાયસન્સમાં અપડેટ કરવો જોઈએ. પરિવહન સેવા પોર્ટલ દ્વારા તમારો મોબાઇલ નંબર અપડેટ કરવાની સુવિધા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. મોબાઇલ નંબર અપડેટ કેમ જરૂરી?

તમે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત કોઈપણ ઓનલાઈન કાર્ય કરો છો, જેમ કે રિન્યુઅલ, સરનામું અપડેટ, ડુપ્લિકેટ લાઇસન્સ ત્યારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવે છે. જો જૂનો નંબર અક્ષમ હોય તો તમને આ સેવાઓનો લાભ લેવામાં મુશ્કેલી પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. DL પર મોબાઇલ નંબર અપડેટ કરવાની ઓનલાઈન પદ્ધતિ

સ્ટેપ 1: સૌપ્રથમ પરિવહન સેવાની સત્તાવાર વેબસાઇટ ખોલો. હોમપેજ પરથી ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત સેવાઓ પર ક્લિક કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. રાજ્ય પસંદ કરો

સ્ટેપ 2: હવે તે રાજ્ય પસંદ કરો જ્યાં તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ જારી કરવામાં આવ્યું હતું. રાજ્યના આધારે ઉપલબ્ધ અપડેટ મોબાઇલ નંબર અથવા સંબંધિત સેવા વિકલ્પ પસંદ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. જરૂરી માહિતી દાખલ કરો

સ્ટેપ 3: તમારો ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર, જન્મ તારીખ અને અન્ય માહિતી દાખલ કરો. હવે નવો મોબાઇલ નંબર દાખલ કરો અને OTP વડે તેને ચકાસો. બધી માહિતી સાચી હોય તો અરજી સબમિટ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. આ દસ્તાવેજો જરૂરી

તમારા મોબાઇલ નંબરને અપડેટ કરવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ અથવા અન્ય ઓળખ કાર્ડ, નવો મોબાઇલ નંબર અને અરજી ફોર્મ (જો પ્રક્રિયા ઑફલાઇન હોય તો). સહિતના દસ્તાવેજ માંગવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Driving Licence Related Services Update Mobile Number Driving License
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ