બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / ગુજરાતથી લઇને દિલ્હી સુધી...! જુઓ વરસાદને લઇ હવામાન કેવું હશે? જાણો વેધર અપડેટ

photo-story

7 ફોટો ગેલેરી

ચોમાસું / ગુજરાતથી લઇને દિલ્હી સુધી...! જુઓ વરસાદને લઇ હવામાન કેવું હશે? જાણો વેધર અપડેટ

Last Updated: 10:14 PM, 14 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Monsoon Forecast: ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ 15 જુલાઈના દેશના મોટાભાગના ભાગોમાં વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પૂર્વી ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

1/7

photoStories-logo

1. હળવાથી મધ્યમ વરસાદની આગાહી

પંજાબ, હરિયાણા, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, ઉત્તરપૂર્વ ભારતમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ

બિહાર, ઝારખંડ, ઓડિશા, ગંગા પશ્ચિમ બંગાળ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ ભારે વરસાદની આગાહી છે. આ વિસ્તારોમાં વાવાઝોડા, વીજળી અને ભારે પવન ફૂંકવાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે

મધ્ય ભારતમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભમાં વરસાદની સંભાવના છે. જેમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. તેમજ ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદ ચાલુ રહેવાની આગાહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ઓડિશામાં ભારે વરસાદની ચેતવણી

ભારતીય હવામાન વિભાગે રથયાત્રા દરમિયાન યાત્રાધામ પુરી સહિત ઓડિશાના અનેક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. બુધવાર સવાર સુધી કેન્દ્રપારા, જગતસિંહપુર અને ભદ્રક જિલ્લાના અનેક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. કેરળ, કર્ણાટકમાં મધ્યમ વરસાદ

દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને ભારે પવન પણ ફૂંકાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય

15 જુલાઈ 2026ના રાજ્યના દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 20 જુલાઈ પછી ગુજરાત રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય બનશે. આગામી 22થી 30 જુલાઈ દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ફરી ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

IMD Gujarat Rain Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ