બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 16 જુલાઈથી બનશે મહાલક્ષ્મી રાજયોગ, આ 4 રાશિના લોકો પર થશે ધનવર્ષા

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / 16 જુલાઈથી બનશે મહાલક્ષ્મી રાજયોગ, આ 4 રાશિના લોકો પર થશે ધનવર્ષા

Last Updated: 04:00 PM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

16 જુલાઈ, 2026 ના રોજ. ગ્રહોના રાજા સૂર્ય અને દેવતાઓના ગુરુ ગુરુ ભેગા થઈને એક યુતિ બનાવવા જઈ રહ્યા છે. આ યુતિ કર્ક રાશિમાં થશે. જે અમુક રાશિઓને લાભ કરાવશે.

1/6

photoStories-logo

1. મહાલક્ષ્મી રાજયોગ

જ્યોતિષ મુજબ આ વખતે 16 જુલાઈ 2026ના રોજ એવી જ એક અત્યંત શક્તિશાળી યુતિ થવાની છે. જેમાં ગ્રહોના રાજા સૂર્ય અને દેવતાઓના ગુરુ ભેગા થઈને કર્ક રાશિમાં જોરદાર યુતિ કરવા જઈ રહ્યા છે. સૂર્ય કર્કમાં પ્રવેશ કરશે અને ગુરુ પહેલેથી જ ત્યાં વિરાજમાન છે. આ યુતિ મહાલક્ષ્મી રાજયોગનું સર્જન કરશે, જે સન્માન, સમૃદ્ધિ, જ્ઞાન અને નસીબનો અદ્ભુત મેળ લાવશે. જજેનાથી અમુક રાશિઓ માટે સારો સમય આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મેષ

તમારા માટે કારકિર્દીમાં તેજસ્વી પ્રગતિનો સમય છે. ઓફિસમાં તમારું કામ ચમકશે, બોસ અને વરિષ્ઠો તરફથી પ્રશંસા અને સપોર્ટની બરસાત થશે. નોકરી બદલવાનું વિચારતા હો તો આ સમયે સુપર ઓફર્સ આવી શકે છે. સામાજિક પ્રતિષ્ઠા અને દરજ્જો પણ એકદમ ઊંચો જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. સિંહ

સિંહ રાશિ પર આ યુતિની સૌથી મજબૂત અસર રહેશે. નાણાકીય મોર્ચે ધમાકો થવાની પૂરી સંભાવના. જેમાં અચાનક લાભ, નવી આવકના સ્ત્રોત અને પૂર્વજોની સંપત્તિ સંબંધિત લાંબા વિવાદો પણ તમારા પક્ષમાં સેટલ થઈ શકે છે. સન્માન અને વૈભવ બંને વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ધન

નસીબ તમારી સાથે છે. ગુરુના આ ગોચર અને સૂર્ય સાથેની યુતિ તમારા માટે વરદાન સાબિત થશે. અટકેલા કામ પૂરા થશે, મોટા વ્યવસાયિક સોદા થઈ શકે છે અને નફો પણ જોરદાર વધશે. ધાર્મિક અને શુભ યાત્રાઓની પણ સુંદર તકો ઊભી થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મીન

તમારા માટે સુખ અને આરામનો સમય છે. પારિવારિક તણાવ ઓછો થશે, સંબંધોમાં મીઠાશ વધશે. નવું ઘર, વાહન કે જમીન ખરીદવાની ઈચ્છા હોય તો આ સમયે તે પૂરી થવાની મજબૂત શક્યતા છે. કોર્ટ-કેસમાં પણ સફળતાના સારા સંકેતો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sun Jupiter Mahalakshmi Rajyoga
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ