બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ભારત / બજરંગ પુનિયાની મુશ્કેલીઓ વધી, NADAએ સસ્પેન્ડ કરતા પેરિસ ઓલિમ્પિકનું સપનું ચકનાચૂર થઈ શકે

મોટા સમાચાર / બજરંગ પુનિયાની મુશ્કેલીઓ વધી, NADAએ સસ્પેન્ડ કરતા પેરિસ ઓલિમ્પિકનું સપનું ચકનાચૂર થઈ શકે

Last Updated: 11:44 AM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bajrang Punia Suspend Latest News : ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાને નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ ડોપ સેમ્પલ ન આપવા બદલ સસ્પેન્ડ કર્યા

Bajrang Punia Suspend : ભારતના સ્ટાર ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કુસ્તીબાજ બજરંગ પુનિયા માટે પેરિસ ઓલિમ્પિકમાં રમવું મુશ્કેલ લાગી રહ્યું છે. 5 મે, રવિવારના રોજ નાડાએ આ સ્ટાર રેસલરને ડોપ ટેસ્ટ ન કરાવવા બદલ કાર્યવાહી કરીને સસ્પેન્ડ કરી દીધા છે. આ કડક પગલાને કારણે બજરંગ પુનિયાના પેરિસ ઓલિમ્પિકમાં રમવા અંગે સસ્પેન્સ વધી ગયું છે.

ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાને નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ સસ્પેન્ડ કરી દીધા છે. NADA દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યા બાદ હવે તેની પેરિસ ઓલિમ્પિકમાં જવાની આશાને મોટો ફટકો પડ્યો છે. ડોપ સેમ્પલ ન આપવા બદલ NADAએ બજરંગ પુનિયાને સસ્પેન્ડ કરી દીધા છે. આ વર્ષે માર્ચમાં સોનીપતમાં આયોજિત ટ્રાયલ બાદ બજરંગ પુનિયાએ ડોપ ટેસ્ટ આપ્યો ન હતો.

વધુ વાંચો : વાયુસેનાના કાફલા પર PAFFના આતંકીઓએ હુમલો કર્યો? પૂંછ ટેરેરિસ્ટ એટેકમાં જૈશનું કનેક્શન

હવે જો તેના પર લગાવવામાં આવેલો આ પ્રતિબંધ હટાવવામાં નહીં આવે તો તે પેરિસ ઓલિમ્પિકની અંતિમ ટ્રાયલ્સમાં ભાગ લઈ શકશે નહીં. નોંધનિય છે કે, ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ ભારત માટે ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ટોક્યોમાં આયોજિત ઓલિમ્પિક 2020માં તેણે 65 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ