ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / સમગ્ર ગુજરાતનાં તમામ નાગરિકો ભલે મરી જાય મને લાંચ આપો પછી જે મોજ પડે તે કરો
Last Updated: 10:07 PM, 29 October 2025
ADVERTISEMENT
Rajkot News : જ્યારે ગુજરાતમાં કોઇ દુર્ઘટના બને ત્યારે આખા ગુજરાતની પછી જેની દુર્ઘટના બની હોય તેની તપાસ આદરે છે. પરંતુ તે વસ્તું આટલી નબળી બની જ કેમ તેની કોઇ તપાસ કરતું નથી. જો કે ગુજરાતની હાલની વરવી વાસ્તવિકતા દર્શાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દુર્ઘટનાં શેના કારણે થાય છે તેનું મુળભુત કારણ હવે સામે આવ્યું છે. જ્યાં એક અધિકારી ખોટું ફિટનેસ સર્ટિફિકેટ આપવા બાબતે લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે.
ADVERTISEMENT
લોકો ભલે મરી જાય પણ અમને લાંચ આપો
રાજકોટમાં લાંચિયા આધિકારીઓના પાપે દુર્ઘટના થાય તો નવાઈ નહીં કારણ કે તેનો ખીચો ભરાય તો તમામ નાગરિકો ભલે મરતા તેવો ઇરાદો આ અધિકારીનો હોય તેવું સ્પષ્ટ થાય છે. RNBના અધિકારીઓ 50 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. મેળાની યાંત્રિક રાઇડના ફિટનેસ સર્ટિફિકેટ માટે લાંચની માંગણી કરી હતી. 2 અધિકારી સહિત 3 લાંચિયાઓની ACBએ અટકાયત કરી લીધી છે. 1 લાખ રૂપિયાની લાંચ માગી હતી,50 હજાર લેતા રંગેહાથ પકડાયા હતા. રણુજા મંદિરમાં ચકડોળના ફિટનેસ સર્ટિફિકેટ માટે લાંચની માંગણી કરી હતી.
ADVERTISEMENT
ત્રણેય લાંચીયા અધિકારી ઝડપાયા
ADVERTISEMENT
રાજકોટમાં 3 લાંચિયા અધિકારી ઝડપાયા હતા. યાંત્રિક રાઇડના RNBના અધિકારીઓ લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી ગઇ હતી. મેળાની યાંત્રિક રાઇડ માટે લાંચની માંગણી કરી હતી. 1 લાખ રૂપિયની માંગી હતી લાંચ અને 50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. કુલ 2 અધિકારીઓ અને 1 પબ્લિક પર્સન મળી કુલ 3 વ્યક્તિની અટકાયત કરી હતી. રણુંજા મંદિરમાં ચકડોળ માટે ફિટનેસ સર્ટિફિકેટ માટે લાચ માંગી હતી. રૂપિયા 1 લાખની માંગણી કરી હતી અને 50 હજાર સ્વીકારતા રંગે હાથ ઝડપાયા છે.
લાંચ લેતા ઝડપાયેલા આરોપી
ADVERTISEMENT
(1) નીરવભાઈ (ક્લાસ 2 નાયબ કાર્યપાલક ઇજનેર)
(2) પિયુષ પટેલ (ક્લાસ 1 કાર્યપાલક ઇજનેર)
ADVERTISEMENT
(3) સુધીર પ્રજાપતિ (પબ્લિક પર્સન)
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT