બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / objectionable video of girl with two teachers goes viral in chandauli

ક્લાસરુમમાં સેક્સ / વિદ્યાધામમાં હવસની આગ બુઝાવી શિક્ષકોએ, લેડી ટીચર સાથે સ્કૂલમાં અશ્લિલ કામ, ઝડપાયા કેવી રીતે તે ખૂબ ચોંકાવનારું

Hiralal

Last Updated: 04:43 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના ચંદોલીની એક સ્કૂલમાં એક લેડી ટીચર સાથે બે પ્રોફેસરોનો અશ્લિલ વીડિયો વાયરલ થતાં ત્રણેયને ઘરભેગા કરાયા છે.

  • યુપીના ચંદોલીમાં સ્કૂલમાં સેક્સની પાર્ટી
  • એક લેડી ટીચર સાથે બે શિક્ષકોએ બાંધ્યો ફિઝિકલ રિલેશન
  • કોઈએ વીડિયો ઉતારીને કર્યો વાયરલ

સ્કૂલ જેવા વિદ્યાના સ્થળે પણ લોકો અશ્લિલ હરકત કરતા પાછા પડતા નથી, આવી ઘટનાઓનો વીડિયો ઘણી વાર વાયરલ થતા રહે છે હવે ફરી વાર આવો એક વીડિયો વાયરલ થયો છે જેમાં ઉનાળા વેકેશનમાં બે શિક્ષકોએ એક મહિલા ટીચરને બોલાવીને તેમની સાથે સેક્સ માણ્યું હતું. કોઈએ આ ઘટનાનો વીડિયો ઉતારીને વાયરલ કરી દેતા સ્કૂલ પ્રશાસનમાં હડકંપ મચ્યો હતો અને ત્રણેયને તાત્કાલિક ઘેર મોકલી દેવાયા હતા. 

યુપીની ચંદોલીની સ્કૂલમાં થયું અશ્લિલ કામ 
ઉત્તર પ્રદેશના ચંદૌલીમાં એક સ્કૂલના હેડમાસ્ટર અને આસિસ્ટન્ટ ટીચરનો એક યુવતી સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. માહિતી મળતા જ બીએસએ સત્યેન્દ્ર કુમાર સિંહે તેમને સસ્પેન્ડ કરી દીધા છે. 

ઉનાળું વેકેશનમાં કર્યું હતું આવું કામ 
શનિવારે બાબરી વિસ્તારની સરકારી શાળાના બે શિક્ષકોનો એક યુવતી સાથેનો વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આરોપો અનુસાર, વીડિયોમાં દેખાતા લોકોની ઓળખ હેડમાસ્ટર રત્નેશ પાંડે અને સહાયક શિક્ષક નિયાઝ અહેમદ તરીકે થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ઉનાળાના વેકેશન દરમિયાનનો છે. બંનેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એમ બીએસએ સત્યેન્દ્રકુમાર સિંઘે જણાવ્યું હતું. તે સકલડીહા બીઆરસી સાથે જોડાયેલો છે. આ મામલે તપાસ માટે ત્રણ સભ્યોની ટીમ બનાવવામાં આવી છે.

કેવી રીતે ઝડપાયો ત્રણેયનો કાંડ
હકીકતમાં ગામલોકોએ બે-ત્રણ વાર આવો શક પડ્યો હતો, તેથી એક દિવસ રજાના દિવસે તેઓ ચોરીછુપીથી સ્કૂલની અંદર ઘુસી ગયા ત્યારે તેમણે જોયું કે એક ક્લાસરુમાં બે ટીચરો એક લેડી ટીચર સાથે સેક્સ માણતા જોવા મળ્યાં હતા. ગામલોકોએ તેમનો ભાંડો ફોડી નાખવા માટે ચુપકીદીથી તેમના અણછાજતા કામનો વીડિયો ઉતારી લીધો પછી તેને વાયરલ કરી દીધો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ