બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Health / Number of Chikungunya cases in Gujarat rises more than that of Dengue according to NHL 2019 report
ADVERTISEMENT
હમણાં જ National Health Profile NHL 2019 દ્વારા પ્રકાશિત થયેલ અહેવાલમાં જાણવા મળ્યું હતું કે કર્ણાટક ચિકનગુનિયામાં 20411 કેસીસ સાથે પ્રથમ ક્રમે છે.
ADVERTISEMENT
જયારે ગુજરાત 10601 કેસીસ સાથે બીજા ક્રમે છે. 2014માં ગુજરાતમાં 574 કેસીસ નોંધાયા હતા જેમાં 2018 સુધીમાં ભયજનક 20 ગણો વધારો થયો છે. ત્રીજા ક્રમે 9884 કેસીસ સાથે મહારાષ્ટ્રનો ક્રમ આવે છે. આમ કુલ કેસીસના અડધોઅડધ કેસ ગુજરાત અને કર્ણાટકમાં જ નોંધાયા છે. અહીં એ પણ નોંધનીય છે કે 2018માં ગુજરાતમાં ડેંગીના કેસની સંખ્યા 7579 હતી જેની સામે ચિકનગુનિયાના કેસોની સંખ્યા 10601 હતી.

ADVERTISEMENT
અમદાવાદમાં ચિકનગુન્યાના 126 કેસ
ગુજરાતના લગભગ તમામ નગરો ખાસ કરીને વરસાદની સીઝનમાં મચ્છર અને પાણીજન્ય રોગોની લપેટમાં આવે છે. ઉલ્લેખનીય છે કે હાલ પણ રાજ્ય કમોસમી વરસાદથી પીડાઈ રહ્યું છે. એવા સમયે અમદાવાદમાં આ વર્ષે જાન્યુઆરી મહિનાથી બીજી નવેમ્બર સુધી 126 ચિકનગુનિયાના કેસ અને 1485 ડેંગીના કેસ પોઝિટિવ આવ્યા હતા.
ADVERTISEMENT
ચિકનગુનિયા થવાના કારણો
ADVERTISEMENT
ચિકનગુનિયાના મુખ્ય લક્ષણો
ADVERTISEMENT
ચિકનગુનિયાથી કેવી રીતે બચી શકાય?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.