બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / Now rotala cooking classes have started in Surat watch the video
રસોઈ એ એક વિશિષ્ટ કળા છે, તેમાં પણ બાજરીને તો સુપર ફૂડમાં સમાવવામાં આવી છે. પણ આજની પિત્ઝા પેઢી બાજરીના રોટલાનો ટેસ્ટ શું જાણે..? ફાસ્ટ ફૂડ, હોટલ રેસ્ટોરન્ટના ભોજનના રવાડે ચઢેલી યુવા પેઢીને રોટલો ભાગ્યે જ આવડતો હશે પણ હવે રોટલા શીખવા પણ અઘરા નથી. કેમ કે હવે રોટલા શીખવાડવાના ક્લાસ પણ શરૂ થઈ ગયા છે.
ADVERTISEMENT
અત્યાર સુધી તમે કુકિંગ ક્લાસીસ વિશે તો સાંભળ્યું હશે પણ શું તમે ક્યારેય રોટલાના ક્લાસ જોયા ખરા? સુરતમાં ખાસ રોટલા બનાવતા શીખવા માટે ક્લાસીસ શરૂ થયા છે અને રોટલા ઘડવા યુવતીઓની લાઈન લાગે છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.