બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / non gujarati go for their village rajasthan Gujarat border traffic jam in Lockdown
ADVERTISEMENT
બનાસકાંઠાની અમીરગઢ રાજસ્થાન બોર્ડર પર ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવ્યા છે. સરકારે બિનગુજરાતીઓને વતન જવા છૂટ આપતા ટ્રાફિકજામ થયો છે. મંજૂરી મળતાની સાથે જ હજારોની સંખ્યામાં લોકો બોર્ડર પહોંચ્યા છે. તંત્ર દ્વારા લોકોને તપાસી બોર્ડર પર મોકલવામાં આવી રહ્યાં છે.

ADVERTISEMENT
બનાસકાંઠા અમીરગઢ રાજસ્થાન બોર્ડર પર ટ્રાફિક જામ
ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર લોકો જમા થયા છે. કલમ 144નો સરેઆમ ભંગ થઇ રહ્યો છે.
ADVERTISEMENT

ગુજરાત સરકારે ખાસ ટીમ બનાવી
ADVERTISEMENT
ગુજરાત સરકારે 8 IPS અને 8 IASની ટીમ બનાવી છે એટલું જ નહીં પરંતુ વેબપોર્ટલ પણ બનાવવામાં આવ્યું છે તેમ છતાં સરહદ પર અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.