ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / માત્ર નાની બચતથી મળશે ₹5,000નું માસિક પેન્શન, જાણો કોણ લઈ શકે છે અટલ પેન્શન યોજનાનો લાભ

photo-story

6 ફોટો ગેલેરી

કામની વાત / માત્ર નાની બચતથી મળશે ₹5,000નું માસિક પેન્શન, જાણો કોણ લઈ શકે છે અટલ પેન્શન યોજનાનો લાભ

Last Updated: 12:10 AM, 30 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અટલ પેન્શન યોજનામાં 60 વર્ષ પછી દર મહિને 5000 રૂપિયા સુધીની ગેરંટીડ પેન્શન મળી શકે છે. જેમાં ઓછા રોકાણથી રિટાયરમેન્ટ પછી નિયમિત આવકની સુરક્ષા આપતી આ સરકારી યોજના ખાસ ધ્યાન આપવા યોગ્ય છે.

1/6

photoStories-logo

1. અટલ પેન્શન યોજના

રિટાયરમેન્ટ પછી નિયમિત આવકની ચિંતા ઘણા લોકોને સતાવતી હોય છે. સરકારે આ જ ચિંતાને ધ્યાનમાં રાખીને એક સરળ અને ઓછા રોકાણવાળી યોજના ચલાવી છે, જેમાં 60 વર્ષ પછી દર મહિને નિશ્ચિત પેન્શન મળે છે. આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કોણ જોડાઈ શકે ?

આ સામાજિક સુરક્ષા યોજનામાં 18થી 40 વર્ષની ઉંમરના ભારતીય નાગરિકો જોડાઈ શકે છે. પતિ અને પત્ની બંને અલગ-અલગ આનો લાભ લઈ શકે છે. 60 વર્ષ પછી તમે પસંદ કરેલા વિકલ્પ અનુસાર દર મહિને 1,000, 2,000, 3,000, 4,000 અથવા 5,000 રૂપિયાનું ગેરંટીડ પેન્શન મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. પેન્શનની રકમ

પેન્શનની રકમ અનુસાર યોગદાન નક્કી થાય છે. 60 વર્ષ સુધી માસિક, ત્રિમાસિક કે અર્ધવાર્ષિક ધોરણે યોગદાન આપવું પડે છે. ઓછામાં ઓછા 20 વર્ષ સુધી યોગદાન આપવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. અવસાન થાય તો...?

જો સબ્સ્ક્રાઈબરનું અવસાન થાય તો પતિ કે પત્નીને તે જ પેન્શન મળતું રહે છે. બંનેના અવસાન બાદ બાકીની રકમ નોમિનીને પરત મળે છે. આ યોજનામાં આવકવેરા અધિનિયમની કલમ 80CCD હેઠળ ટેક્સ કપાતનો લાભ પણ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. યોગ્યતા

યોગ્યતા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ. જેમાં ઉંમર 18થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ, બેંક અથવા પોસ્ટ ઑફિસનું સેવિંગ્સ એકાઉન્ટ હોવું જોઈએ અને અરજદાર આવકવેરા ચૂકવનાર ન હોવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. નોંધણી

અરજી કરવા માટે બેંકની નેટ બેન્કિંગ કે પ્રોટિયન ઈએનપીએસ પોર્ટલ પર આધાર અને બેંક વિગતો સાથે ઈ-સાઈન દ્વારા નોંધણી કરી શકાય છે. ઓફલાઈન માટે બેંક કે પોસ્ટ ઓફિસમાં જઈને પણ અરજી કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Retirement Pension Scheme Pension Scheme Eligibility Atal Pension Yojana
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ