ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-22779

NULL / NULL

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

દશેરાના પર્વ પર લખનઉના એશબાગમાં યોજાયેલા દશેરાના કાર્યક્રમમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજ્યાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે તેમણે આતંકવાદ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે આતંકવાદ માનવતાનો દુશ્મન છે. તેમજ આતંકવાદની કોઈ સીમા કે મર્યાદા નથી. વિશ્વની માનવતાવાદી શક્તિઓએ આતંકવાદ સામે એક થવું જરૂરી છે. આતંકવાને સમર્થન આપનારાઓને છોડવામાં નહિ આવે.

આ એવો પહેલો અવસર હતો જ્યારે વડાપ્રધાન લખનઉના એશબાગમાં રામલીલા ગ્રાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. 




સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ