ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-22732

NULL / NULL

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

દિલ્લીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટર્મિનલ 3 પર રેડિયોએક્ટિવ પદાર્થ લીક થવાની ખબર પછી હલચલ મચી ગઈ હતી. રાષ્ટ્રીય આપત્તિ પ્રબંધન અને અગ્નિશામન દળના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાના સમાચાર બહાર આવ્યા નથી. તપાસ બાદ દળોએ કોઈ ખતરો ન હોવાની જાણ કરી હતી.


અધિકારીઓએ જણાવ્યું હતું કે લીક કેન્સરની દવાઓથી થયું હતું. જે એર ફ્રાન્સના વિમાનમાંથી આવ્યું હતું. એક અધિકારીએ કહ્યું હતું કે રેડિયોએક્ટિવ લીક એકદમ મામૂલી હતું અને તેને લઈને ચિંતા કરવા જેવું નહોતું.


અગ્નિશામક દળોના અધિકારીના જણાવ્યા પ્રમાણે એરપોર્ટ પર આશરે સાડા દસ વાગ્યે મેડિકલ ઉપકરણમાંથી સંદિગ્ધ રેડિયોએક્ટિવ પદાર્થ લીક થવાની ઘટના વિશે તેમને ફોનથી જાણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે એર ફ્રાન્સથી આવેલા ઉપકરણને કાર્ગો ટર્મિનલ પર રાખવામાં આવ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ