ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / news_detail-25030

NULL / VIDEO: બાળકી સાથે થયેલા દુષ્કર્મની ફરિયાદ ન લેતા ભાવનગરના PI સસ્પેન્ડ

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ભાવનગરના સી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ હઠીસિંહ સોલંકીને એક બળાત્કારની ફરિયાદ ન નોંધવાના કારણે ભાવનગરના જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરતા પોલીસ બેડાંમાં ખળભળાટ મચી જવા પામેલ છે. આ અધિકારીએ 12 દિવસ પહેલા જૂના બંદર દોર ઉપર એક બાળકી સાથે કોઈ અજાણયા શખ્સે દુષ્કર્મ આચર્યું હતું અને આ પરિવારે 3 વખત ધક્કા ખાવા છતાં ફરિયાડીની ફરિયાદ આ પી.આઈ એ ગઈકાલ સુધી લીધી ન હતી.

આ અંગે ફરિયાદીએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરતા આખરે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પી.આઈ હઠીસિંહ સોલંકી પોતે ઈમાનદાર હોવાનો દાવો કરી અગાઉ મિડયા સાથે પણ ઉધ્ધાતાઈભર્યું વર્તન કરતા ચર્ચામાં રહ્યાં હતા. ભાવનગરમાં આજે પી.આઈ હઠીસિંહ સોલંકીને સસ્પેન્ડ કરાતા ચકચાર મચી જવા પામી છે. 



સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ