ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / news_detail-25029

NULL / હું શિવસેનાનો ચહેરો નથી હું પાટીદારોનો ચહેરો છું- હાર્દિક પટેલ

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યુ કે હું શિવસેનાનો ચહેરો નથી પાટીદારનો ચહેરો છું. હું રાજનીતિમાં જોડાયો નથી. મારો ઉદેશ માત્ર પાટીદારોનો ન્યાય આપાવનો છે. અને રાજ્યને ભયમુક્ત શાસન કરવાનું છે. હું હંમેશા સાચા લોકોને સાથ આપીશ. 

ઉલ્લેખનીય છે કે રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલને હાઇકોર્ટે છ મહિના સુધી ગુજરાત બહાર રહેવાની શરતે જામીન આપ્યા હતાં. જે 6 મહિના પુર્ણ થતા હાર્દિક પટેલને અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર રહેવાનો આદેશ અપાયો હતો. જેને લઇ હાર્દિક પટેલ સુરતની ક્રાઇમ બ્રાન્ચમાં હાજર રહ્યો હતો. 




સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ