બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / news_detail-22929

NULL / સુરેન્દ્રનગરથી અંબાજી સુધી એસ.ટી બસ સેવાની શરૂઆત કરાઈ

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સુરેન્દ્રનગરને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર માનવામા આવે છે. લાંબા સમયથી સુરેન્દ્રનગરની પ્રજા અંબાજી સુધીની સીધી બસ સેવાની માંગણી કરી રહી હતી. જે પછી એસ.ટી વિભાગ દ્વારા તેમની માંગ અને રજુઆતને ધ્યાને લઇ સુરેદ્રનગરથી અંબાજી સુધી નવી બસ શરુ કરવામાં આવતા મુસાફરો સહીત પ્રજાજનોમાં આનંદ ફેલાઈ ગયો હતો. 

ઉલ્લેખનીય છે કે આ શહેરમાં બસ સ્ટેન્ડ ખાતેથી રાજ્યના દરેક શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અવર-જવર માટે અનેક એસ.ટી. બસો નિયમિત ચાલે છે. પરંતુ અંબાજી દર્શને જવા માટે યાત્રિકોને સીધી બસ સેવા નહોતી. જેના પગલે છેલ્લા ઘણા સમયથી સુરેદ્રનગરથી અંબાજી એસ.ટી. બસ શરુ કરવાની માંગ ઉઠી હતી. જેને લઇ આજે પ્રજાના પ્રશ્ર્નોનો ઉકેલ આવતા મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ