ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-22727

NULL / IND Vs NZ : રહાણે ફટકારી સદી ભારત 300 રનની પાર મજબૂત સ્થિતિમાં

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ઇન્દોરના હોલકર મેદાન પર રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતે ત્રણ વિકેટના નુકસાને 306 પર બની ગયા છે. અજિંક્યા રહાણે સદી ફટકારી હતી જે તેના કેરિયરની આઠમી સદી છે. તેણે  210 રનમાં સદી ફટકારી હતી. આ સિવાય કેપ્ટન વિરાટ કોહલીએ 121 રન બનાવીને રમતમાં છે. બંને બેટ્સમેનોની શાનદાર બેટિંગને લીધે ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. કહોલી અને રહાણે વચ્ચે અત્યાર સુધી 200થી વધારે રનોની ભાગીદારી બની ચૂકી છે.


ઇન્દોર ટેસ્ટ મેચના પહેલો દિવસ ટીમ ઇન્ડિયાને નામે રહ્યો હતો. શરૂઆતમાં કેટલીક વિકેટો ઝડપથી પડી ગઈ હોવા છતા કેપ્ટન કોહલી અને રહાણે બાજી સંભાળી લીધી હતી. અને એક મોટા સ્કોર સુધી ભારતીય ટીમને લઈ ગયા હતા. કોહલીએ પોતાના કરિયરની 13મી ફટકારી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ