ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-22726

NULL / 68 દિવસો સુધી વ્રત રાખનારી જૈન યુવતીનું મોત

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

લગભગ 68 દિવસો સુધી જૈન સમાજના પવિત્ર ચતુર્માસ દરમિયાન ધાર્મિક વ્રત રાખનારી હૈદરાબાદની એક 13 વર્ષની કિશોરીનું મોત થયું છે. 8મા ધોરણમાં અભ્યાસ કરતી આરાધના નામની આ યુવતી પોતાના 10 સપ્તાહ લાંબા ચાલનારા વ્રત 3 ઓક્ટોબરે તોડ્યો હતો. વ્રત પૂરો થયા બાદ તેના ઘર પર પારણાનો પર્વ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં તેલંગાનાના એક મંત્રી પદ્મા રાવ પણ શામેલ થયા હતા.

 વ્રત પૂરો કર્યા બાદ આરાધનાને ડિહાડ્રેશનને કારણે તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ ઘણા દિવસો સુધી ભૂખ્યા રહેવાને કારણે તે કોમામાં સરી પડી હતી. ડોક્ટરોનું કહેવું હતું કે આટલા લાંબા સમય સુધી ભુખ્યા રહેવાને કારણે આરાધનાના આંતરડા સુકાઈ ગયા હતા અને કિડનીને ગંભીર નુકસાન થયું હતું. જોકે ડોક્ટરોનું એ પણ કહેવું છે કે આરાધનાને મૃત અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ