ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-22707

NULL / આધાર કાર્ડનો આ ઉપયોગ કરવા જઈ રહી છે પોલીસ . . .

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ગુનેગારોને ટ્રેક કરવા માટે મધ્યપ્રદેશની પોલીસ હવે આધાર કાર્ડનો સહારો લઈ રહી છે. અપરાધીઓ અને તેઓના ક્રિમિનલ રેકોર્ડની જાણકારી માટે પોલીસ તેઓનો આધાર નંબર ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક સિસ્ટમમાં લિન્ક કરવા જઈ રહી છે.


પોલીસી રાજ્ય સરકારને આ પ્રક્રિયા માટે પરવાનગી માંગી છે. પોલીસનું માનવું છે કે આનાથી અપરાધીઓનો સંપૂર્ણ રેકોર્ડ સામે આવશે એટલું જ નહિ એ લોકોની પણ ભાળ મળશે જેઓ ખોટી રીતે પાસપોર્ટ માટે અપ્લાય કરતા હોય છે.


એસપી પોલીસ હેડક્વાટર અનિલ માહેશ્વરીએ કહ્યું છે કે આધાર નંબર લિન્ક કરવાથી અપરાધીઓની ઓળખ આસાન થઈ જશે. હાલમાં અપરાધીઓની ઓખળ કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. કેમ કે એક જ નામની અનેક વ્યક્તિઓ મળતી હોય છે. એવામાં દરવાજો ખખડાવીને કોઈની ઓખળ કરી શકાય એમ નથી. તેમણે કહ્યું કે નકલી પાસપોર્ટ માટે અપ્લાય કરતી વખતે પણ જાણ થઈ શકશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ