ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-22609

NULL / મોદીજીને સલામ પાક.ની ગંદી રમતને કરે બેનકાબ: કેજરીવાલ

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ઉરીમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં સર્જિકલ સ્ટ્રાઇકથી ઇલાજ કરવા બદલ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીના વખાણ કર્યા છે. કેજરીવાલે કહ્યું છે કે તે આ મુદ્દે સંપૂર્ણ રીતે વડાપ્રધાનની સાથે છે.

કેજરીવાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને આ મુદ્દે પીએમ મોદી સાથે હોવાનું જણાવ્યું હતું અને તેમને સલામ કહ્યા હતા. સીએમ કેજરીવાલે કહ્યું છે કે પાકિસ્તાનને ગભરાટમાં ગંદું રાજકારણ શરૂ કરી દીધું છે. કેજરીવાલે પીએમ મોદીને પાકિસ્તાનને જવાબ આપવા જણાવ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ