ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-22608

NULL / ભારત-પાક. સરહદ પાસે સેનાનું જગુઆર વિમાન થયું ક્રેશ કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદ

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

એરફોર્સના ટ્રેનર વિમાન જગુઆર સોમવારે રાજસ્થાનના પોખરણમાં ક્રેશ થયું છે. મળતી માહિતી પ્રમાણે બંને પાયલટોને વિમાનથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. એએનઆઈના હવાલા પ્રમાણે એરફોર્સનું જગુઆર વિમાન પોખરણમાં ટ્રેનિગ મિશન પર હતું.  ભારતીય વાયુસેના તરફથી ક્રેશ મામલામાં કોર્ટ ઓફ ઇન્કવાયીનો આદેશ આપવામાં આવ્યો છે. ડિફેન્સના પ્રવક્તા લેફ્ટનંટ કર્નલ મનીષે બતાવ્યું છે કે આ અકસ્માત ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે થયો છે. અકસ્માત સમયે વિમાન નિયમિત પ્રશિક્ષણ ઉડાન પર હતી. 

જગુઆરને લઈને આ પહેલો અકસ્માત નહોતો. આ પહેલા પણ આવા અકસ્માતો થઈ ચૂક્યા છે. પાછલા મહિનામાં હરિયાણાના અંબાલામાં સેનાના જગુઆર વિમાનમાં ટેકઓફ દરમિયાન આગ લાગી ગઈ હતી. આગ લાગવાના કારણની જાણ થઈ શકી નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ