ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજ્ય સરકારમાં નવા પ્રભારી મંત્રીઓ જાહેર, જુઓ કોને કયા જિલ્લાની જવાબદારી સોંપાઈ

જવાબદારી / રાજ્ય સરકારમાં નવા પ્રભારી મંત્રીઓ જાહેર, જુઓ કોને કયા જિલ્લાની જવાબદારી સોંપાઈ

Published By: Vishal Khamar

Last Updated: 04:09 PM, 1 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં મંત્રી મંડળમાં થયેલ ફેરફાર બાદ 9 મંત્રીઓને બે જિલ્લાઓની તેમજ 10 મંત્રીઓને એક જિલ્લાની અને 6 મંત્રીઓને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

ADVERTISEMENT

તાજેતરમાં ગુજરાતમાં મંત્રી મંડળમાં થયેલ ફેરફાર તેમજ વિસ્તરણ બાદ તમામ મંત્રીઓને રાજ્યના વિવિધ જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સરકાર દ્વારા જિલ્લા સ્તરે વહીવટ અને યોજનાઓના અસરકારક દેખરેખ રાખી શકશે. જેમાં 9 મંત્રીઓને બે જિલ્લાની, 10 મંત્રીઓને એક જિલ્લાની અને 6 મંત્રીઓને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

સ્થાનિક સ્તરે સમસ્યાોના નિરાકરણ પર વધુ ધ્યાન આપવામાં આવશે

રાજ્ય સરકાર દ્વારા પ્રાદેશિક સ્તરે સંતુલન જાળવવા તેમજ જિલ્લા સ્તરે રાજકીય પકડ મજબૂત કરવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રભારી મંત્રીઓને નિયુક્ત કરેલ જિલ્લાઓમાં કલ્યાણકારી યોજનાઓનો અમલ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ સ્થાનિક સમસ્યાઓના નિરાકરણ પર વધુ ધ્યાન આપવામાં આવશે. સરકાર દ્વારા લેવામાં આવેલા આ પગલાથી વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી બનશે તેમજ વિકાસના કામોને વેગ મળી શકશે.

આ પણ વાંચોઃ ‘ઘર મેં જો ભી હૈ હમે દે દો, વરના તુમ્હારે પતિ કો માર દેંગે’ દંપતીને છરીની અણીએ બંધક બનાવી 21 લાખની લૂંટ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Gujarat Cabinet Gandhinagar News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ