બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / VIDEO : નેહા કક્કડના અશ્લીલ ડાન્સ સ્ટેપ પર મચી બબાલ, યૂઝરે કહ્યું- 'એવી શું મજબૂરી હતી'?
Last Updated: 09:28 PM, 17 December 2025
બોલીવુડની ફેમસ સિંગર નેહા કક્કરનું નવું સોંગ "કેન્ડી શોપ" રિલીઝ થતાં જ સમાચાર આવી ગયું છે. આ સોંગ પ્રશંસાના કારણે નહીં પણ વિવાદના કારણે હેડલાઈનમાં આવ્યું છે. આ સોંગના કારણે સોશિયલ મીડિયા પર ફીડબેક અને કોમેન્ટનું ઘોડાપુર આવ્યું છે. આ સોંગમાં નેહા કક્કર અને તેના ભાઈ ટોની કક્કર પણ છે અ બંનેને ટીકાનો સમાનો કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT
નેહા કક્કરે તેના ભાઈ ટોની કક્કર સાથે સોંગ કમ્પોઝ કર્યું છે. આ બંને મ્યુઝિક વીડિયોમાં જોવા મળે છે. ટોની કક્કરે તેમાં મ્યુઝીક, લીરીક્સ અને પ્રોડક્શન સંભાળ્યું છે. પણ રિલીઝ થયા બાદ તરત જ આ સોંગનું કન્ટેન્ટ સોશિયલ મીડિયા યુઝર્સ માટે વિવાદનો વિષય બની ગયું હતું.

ADVERTISEMENT
"કેન્ડી શોપ" માં બતાવવામાં આવેલા એક ડાન્સ મૂવથી સોશિયલ મીડિયા પર વિવાદ શરુ થયો હતો. જેમાં અનેક યુઝર્સનું કહેવું છે કે, આ સ્ટેપ્સ અપમાનજનક છે અને પારિવારિક દર્શકો માટે યોગ્ય નથી. આથી જ નેહા અને ટોની બંને ટ્રોલ થઇ રહ્યા છે.
नेहा क्क्कड़ का संस्कृति के प्रति सराहनीय है
— Allengirl (@Allen__girl) December 17, 2025
लेकिन "लॉलीपॉप" जैसे गाने तथा उसके स्टेप्स भारतीय संस्कृति के प्रति अनुरूप नहीं
लोकप्रियता के लिए संस्कार के साथ जिम्मेदारी भी होनी चाहिए- विशेष तौर पर जब बच्चे देखते हो
मनोरंजन हो पर संस्कृति की कीमत पर नहीं.? pic.twitter.com/nU5tYJMWbv
ADVERTISEMENT
જેમાં એક યુઝરે લખ્યું હતું કે, "નેહા કક્કરની સંસ્કૃતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે. પરંતુ "લોલીપોપ" જેવા સોન્ગ અને તેના સ્ટેપ્સ ભારતીય સંસ્કૃતિ સાથે સુસંગત નથી. લોકપ્રિયતા સાથે મૂલ્યો અને જવાબદારી પણ હોવી જોઈએ - ખાસ કરીને જ્યારે બાળકો જોઈ રહ્યા હોય." જેમાં કેટલાક યુઝર્સે નેહા કક્કરને આવા ડાન્સ સ્ટેપ્સ કરવામાં શરમ આવવાની સલાહ આપી હતી.
ADVERTISEMENT
Sony TV @SonyTV should be answerable as to why Neha kakkad was imposed as a judge for #IndianIdol for so many years!! You r showcasing young innocent talents on your channel and any reality show judge is supposed to be the role model for them ! ! Neha kakkad and her absolutely… https://t.co/HBJaOzXfKK
— मालिनी अवस्थी Malini Awasthi (@maliniawasthi) December 16, 2025
ADVERTISEMENT
उत्तर भारत के वो लोग जो ऑर्केस्ट्रा में नाभि कमर और अश्लील डांस देखने के दीवाने है
— Kranti Kumar (@KraantiKumar) December 17, 2025
ऐसे लोग नेहा कक्कड़ के कैंडी शॉप गाने की आलोचना कर रहे हैं.
नेहा कक्कड़ का गाना कैंडी शॉप बेहद लोकप्रिय हो चुका है. यूट्यूब पर इस गाने को दो दिनों में 2.3 M व्यूज मिल चुके हैं.
लेकिन पुरुष जात… pic.twitter.com/AwIVUa9BK0
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.