ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Nearly 96% of high schools in France have condom vending machines

OMG / આ દેશની 96% હાઇસ્કૂલમાં મૂકવામાં આવ્યા છે કોન્ડમ વેન્ડિંગ મશીન, વિદ્યાર્થીઓ બેધડક કરી શકે છે ઉપયોગ

Published By: Parth

Last Updated: 06:02 PM, 31 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્રાંસમાં જાગરૂકતા ફેલાવવા માટે શાળાઓમાં કોન્ડમ વેન્ડિંગ મશીન મૂકવામાં આવે છે.

ADVERTISEMENT

  • લોકોને જાગૃત કરવા માટે લેવાયો છે આ નિર્ણય 
  • શાળાઓમાં જ મૂકવામાં આવે છે કોન્ડમ વેન્ડિંગ મશીન 
  • વિદ્યાર્થીઓ ગમે ત્યારે લઈ શકે છે કોન્ડમ 

ફ્રાન્સની રસપ્રદ વાત 

વિશ્વના જુદા જુદા દેશોમાં 21મી સદીમાં જાતીય જ્ઞાન આપવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના જ્ઞાનના અભાવના કારણે ઘણીવાર કિશોરાવસ્થાના લોકો મૂંઝવણમાં મુકાઇ જતાં હોય છે ત્યારે ફ્રાંસમાં આ બાબતે લોકો ખૂબ જ જાગૃત છે. ફ્રાંસના ઘણા બધા એવા ફેક્ટ છે જે ઘણા બધા લોકોને ખબર નથી. 

96% ટકા સ્કૂલમા છે આ પ્રકારના મશીન 

ફ્રાંસમાં આશરે 96 ટકા હાઇસ્કૂલમાં કોન્ડમ વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને HIVથી સાવધ રાખવા તથા પ્રેગ્નેન્સી મુદ્દે જાગરૂક કરવા માટે આ કામ કરવામાં આવ્યું છે. સમાગમ વિશે વિદ્યાર્થીઓ જાગરૂક થાય તે માટે શાળાઓમાં કોન્ડમના મશીન મૂકવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાની જરૂરિયાત અનુસાર કોઈ પણ સંકોચ વગર મશીનમાંથી કોન્ડમ લઈ શકે છે. 

શું છે હેતુ? 

નોંધનીય છે કે ઘણા બધા લોકો સ્ટોર પર જઈને કોન્ડમ ખરીદવામાં સંકોચ અનુભવતા હોય છે ત્યારે આ પ્રકારના મશીનની શોધ આ હેતુથી જ કરવામાં આવી છે. ફ્રાંસની શાળાઓમાં મૂકવામાં આવેલા આ મશીનોએ વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું છે. 

એક રસપ્રદ વાત એ છે કે ફ્રાંસમાં એક ગામનું નામ પણ કોન્ડમ છે. આ ગામમાં એવા પ્રકારની ઇમારતો તૈયાર કરવામાં આવી છે કે જે પ્રવાસીઓને આ ગામની મુલાકાત લેવા માટે મજબૂર કરે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

condom vending machines france કોન્ડમ ફ્રાંસ France

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ