બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મા બાપનો વાંક! નવસારીમાં નાની ઉંમરે એક્ટિવા ચલાવતા 2 બાળકો સ્લીપ થયા, જુઓ CCTV

ચેતવણી / મા બાપનો વાંક! નવસારીમાં નાની ઉંમરે એક્ટિવા ચલાવતા 2 બાળકો સ્લીપ થયા, જુઓ CCTV

Last Updated: 09:41 AM, 10 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીનાં જલાલપોર વિસ્તારમાં પુરપાટ ઝડપે બાળકો એક્ટિવા ચલાવી રહ્યા હતા. તે દરમ્યાન અચાનક જ એક્ટિવા પરનો કાબુ ગુમાવતા બાળકોને સામાન્ય ઈજાઓ થવા પામી હતી.

નવસારીનાં જલાલપોર વિસ્તારમાં માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. નાની ઉંમરે એક્ટિવા ચલાવતા 2 બાળકો સ્લીપ થયા હતા. આ અકસ્માતનાં સીસીટીવી પણ સામે આવ્યા હતા. પુરપાટ ઝડપે બાળકો પોતાનું એક્ટિવા ચલાવી રહ્યા હતા. અચાનક એક્ટિવા પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાળકોને સામાન્ય ઈજાઓ થવા પામી હતી.

માતા-પિતા સામે કાર્યવાહીની લોકમાંગ

એક તરફ આરટીઓ તેમજ પોલીસ દ્વારા લોકોમાં જાગૃતિ આવે તે માટે ટ્રાફિક અવરનેસ શરૂ કરવામાં આવી રહી છે. તો કેટલાત માતા-પિતા દ્વારા પોતાના બાળકોને વાહન આપવામાં આવતા અકસ્માત સર્જાય છે. જેમાં અમુક વખત વાહન ચાલકે અથવા તો રાહદારીઓ જીવ ગુમાવવાનો વારો આવે છે. તેમજ પોલીસ દ્વારા તેમજ આરટીઓ દ્વારા આવા માતા-પિતા સામે કાર્યવાહી કરવાની પણ લોકો માંગ કરી રહ્યા છે.

વધુ વાંચોઃ ઠંડી-ધુમ્મસથી હવાઈ મુસાફરી પ્રભાવિત, અમદાવાદ એરપોર્ટથી 22 ફ્લાઇટના શિડ્યુલ ખોરવાયા

પોલીસ દ્વારા સીસીટીવીનાં આધારે તપાસ શરૂ કરી

નવસારી અકસ્માતનાં સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારે પોલીસે દ્વારા સીસીટીવીનાં આધારે તપાસ હાથ ધરી છે. તેમજ આ સમગ્ર મામલો પોલીસ દ્વારા સીસીટીવીનાં આધારે કાર્યવાહી હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CCTV viral Navsari news Navsari accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ