બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Navratri 2023 do this one auspicious remedies for 9 days in navratri

Navratri 2023 / નવરાત્રીમાં માતા લક્ષ્મીના આશીર્વાદ લેવાનો અવસર: બસ કરો આ એક કામ, ઘર-પરિવાર પર થશે ધનની વર્ષા

Arohi

Last Updated: 03:05 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Navratri 2023: નવરાત્રીના 9 દિવસ મા અંબાના 9 રૂપોની પૂજા- અર્ચના કરવામાં આવે છે. એવામાં નવ દિવસ આ ઉપાય કરવાથી માતાજી તમારા પર તેમની કૃપા વરસાવશે અને ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય.

  • નવરાત્રીના નવ દિવસ કરો આ ઉપાય 
  • માતાજી તમારા પર થશે પ્રસન્ન
  • ઘર-પરિવાર પર થશે ધનની વર્ષા

નવરાત્રીના 9 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવામાં માતા ભગવતીના નવ રૂપોની પૂજા અલગ અલગ દિવસે કરવામાં આવે છે. નવરાત્રીનો 15 ઓક્ટોબરે શુભારંભ થઈ ગયો છે. હિંદૂ પંચાંગ અનુસાર આશો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ નવરાત્રીનો પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહ્યા છે એટલે કે માતાજીની સવારી ગજ હશે. 

9 દિવસ કરો આ કાર્ય 
જ્યોતિષોઓની માનીએ તો 9 દિવસ નવરાત્રીમાં એક ઉપાય કરવાથી માતાજીની અસીમ કૃપા મળશે. તો આવો જાણીએ તે કાર્ય વિશે.

દુર્ગા સપ્તશતી પાઠ 
જ્યોતિષિ અનુસાર, નવરાત્રીના આ 9 દિવસોમાં જો દુર્ગા સપ્તશતી પાઠ કરવામાં આવે તો માતા દુર્ગા જાતકની ગરીબી દૂર કરી દે છે. દુર્ગા સપ્તશતી પાઠ કરવાથી જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને વ્યક્તિ ધનવાન બની જાય છે. 

કેવી રીતે કરશો પાઠ? 
દુર્ગા સપ્તશતી પાઠ કરવા માટે સૌથી પહેલા કળશ પૂજા અને જ્યોતિ પુજન કરો. તેના બાદ લાલ કપડા પર દુર્ગા સપ્તશતીનું પુસ્તક સ્થાપિત કરો. શ્રીદુર્ગા સપ્તશતીના પાઠથી પહેલા અને બાદમાં નર્વાણ મંત્ર "ઓમ એં હ્નીં ક્લીં ચામુન્ડાયે વિચ્ચે"નો જાપ કરવો જરૂરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ