ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / હવે ભયંકર વાવાઝોડા 'સેન્યાર'નો ખતરો, આ દિવસે ત્રાટકશે, IMD નું મોટું એલર્ટ

હવામાન / હવે ભયંકર વાવાઝોડા 'સેન્યાર'નો ખતરો, આ દિવસે ત્રાટકશે, IMD નું મોટું એલર્ટ

Published By: Jay Bhatt

Last Updated: 09:57 AM, 25 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે અને ટૂંક સમયમાં તે ચક્રવાતમાં પરીવર્તીત થઈ શકે છે, જેને પગલે IMDએ ચેતવણી જાહેર કરી છે.

ADVERTISEMENT

Cyclone Senyar: હવામાન વિભાગે ચક્રવાત સેન્યાર અંગે એક મોટું એલર્ટ આપ્યું છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ ધીમે ધીમે મજબૂત થઈ રહી છે. આગામી અઠવાડિયા સુધીમાં તે ચક્રવાતમાં પરીવર્તીત થઈ શકે તેવી અપેક્ષા છે.

ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે!

આ વાવાઝોડાને 'સેન્યાર' નામ આપવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડવાની ગંભીર ચેતવણી જાહેર કરી છે.

ચક્રવાત વિનાશ વેરવાની તૈયારીમાં

બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ચક્રવાત સેન્યાર ભારતમાં વિનાશ વેરવાની તૈયારીમાં છે. દેશભરમાં હવામાન શુષ્ક અને સ્વચ્છ રહેશે, પરંતુ ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ અને ધુમ્મસ ઠંડીમાં વધારો કરશે. ચક્રવાતની અસરથી દક્ષિણપૂર્વ કિનારાના શહેરોમાં, જેમાં દક્ષિણ ભારત અને પૂર્વ ભારતનો સમાવેશ થાય છે.

vtv app promotion

ચક્રવાત સેન્યાર ક્યારે અને ક્યાં ત્રાટકશે?

દક્ષિણ આંદામાન સમુદ્ર પર રચાયેલ તીવ્ર દબાળનો વિસ્તાર દક્ષિણપૂર્વ બંગાળની ખાડી તરફ આગળ વધ્યો છે, જે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને 25-26 નવેમ્બરના રોજ ચક્રવાત સેન્યારમાં ફેરવાશે. તે 27 થી 29 નવેમ્બરની વચ્ચે આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે લેન્ડફોલ થઈ શકે છે.

વધુ વાંચો : એકી સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં વરસાદ-ઠંડી અને ગરમી, અંબાલાલ પટેલની મોટી આગાહી

આ વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થશે.

ચક્રવાતના કારણે દરિયાકાંઠાના શહેરોમાં ભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાઈ શકે છે. દરિયામાં ઉછાળાને કારણે, માછીમારોને 30 નવેમ્બર સુધી દરિયો ન ખેડવાની સૂંચના આપી દેવામાં આવી છે. ચક્રવાત આંદામાન અને નિકોબાર ટાપુઓ પર અસર કરે તેવી શક્યતા છે. બંને ટાપુઓ પર 65 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IMD upate Weather forecast cyclone senyar

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ